Not Set/ ૧૯ વર્ષની સારા અલી ખાન આ સુપર સ્ટાર ચમકશે.

  બોલિવુડનાં અભિનેતા રિતિક રોશન સાથે હવે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મ દિગ્દર્શક વિકાસ બહલની ફિલ્મ સુપર 30માં લીડ અભિનેત્રી તરીકે સારાઅલી ખાનની પસંદગી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. બોલિવૂડની હીરોઇનો અન્ય શૂટિંગોમાં વ્યસ્ત હોવાથી નવી હીરોઇનોને ગોલ્ડન તક મળી રહી છે. સુપર 30માં મોટાભાગે રિતિક રોશનને મહત્વ આપવામાં આવ્યું […]

Entertainment
u ૧૯ વર્ષની સારા અલી ખાન આ સુપર સ્ટાર ચમકશે.

 

બોલિવુડનાં અભિનેતા રિતિક રોશન સાથે હવે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મ દિગ્દર્શક વિકાસ બહલની ફિલ્મ સુપર 30માં લીડ અભિનેત્રી તરીકે સારાઅલી ખાનની પસંદગી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. બોલિવૂડની હીરોઇનો અન્ય શૂટિંગોમાં વ્યસ્ત હોવાથી નવી હીરોઇનોને ગોલ્ડન તક મળી રહી છે. સુપર 30માં મોટાભાગે રિતિક રોશનને મહત્વ આપવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં રિતિકની પત્નીના કિરદારને ઓછુ મહત્વ આપવામાં આવ્યુ હોવાથી કોઈ પણ અભિનેત્રી આ ફિલ્મમાં કામ કરવા તૈયાર નથી.  ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અમૃતાસિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાઅલી ખાનને રિતિક સાથે સુપર ૩૦માં લેવામાં આવી છે. ૪૪ વર્ષીય અભિનેતા રિતિકએ જ આ સૂચન વિકાસને કર્યું હતું. સારા અત્યારે ૧૯ વર્ષની છે.આ ઉપરાંત તે રિતિકથી વયમાં લગભગ ખૂબ જ નાની છે.