cold record broken in Siberia/ સાઇબેરિયામાં 21 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટયો, જાણો લઘુતમ તાપમાન કેટલું નોંધાયું,

 રશિયામાંથી ઠંડીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના સાઇબેરિયામાં ઠંડીનું તાપમાન એટલો ગગડી ગયો જેના લીધે જનજીવન  ભારે પ્રભાવિત થયો છે

Top Stories World
Siberia

સાઇબેરિયામાં 21 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટયો ( Siberia)
સાઇબેરિયામાં -62.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન
સાઇબેરિયામાં ઠંડીને કારણે મોતના વધ્યા કેસ

  21 year cold record broken in Siberia:   રશિયામાંથી ઠંડીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના સાઇબેરિયામાં ઠંડીનું તાપમાન એટલો ગગડી ગયો જેના લીધે જનજીવન  ભારે પ્રભાવિત થયો છે. સાઇબેરિયામાં કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઇબેરિયામાં તાપમાન ઘટીને -62.7 નોંધાયો હતો જના લીધે જીનજીવન  ખોરવાઇ ગયું છે. રશિયાના લગભગ મોટા ભાગમાં તાપમાન માઇન્સ ચાલી રહ્યું છે. સાઇબેરિયામાં જે તાપમાન નોંધાયું છે તે -62.7 નોંધાયું છે જે 21 વર્ષના જૂના રેકોર્ડને બ્રેક કરી દીધો છે.

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સાઇબેરિયામાં (Siberia) તાપમાન ઘટીને -62.7 ડિગ્રી નોંધાયું છે, જે રશિયામાં બે દાયકાથી વધુનો સૌથી ઠંડો દિવસ છે. રશિયાના મોટા ભાગોમાં હાલમાં સામાન્ય તાપમાન નીચું છે.રશિયાના યાકુટિયા પ્રદેશની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ટોંગુલાખમાં બુધવારે સવારે 9 વાગ્યે -62.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આ મહિનામાં ત્રીજી વખત સ્ટેશનનું સૌથી ઓછું તાપમાન છે. જે એક વર્ષ કરતાં પણ ઓછા સમય પહેલા આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું.

સાઇબેરિયામાં (Siberia)  -62.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે સમગ્ર રશિયામાં ફેબ્રુઆરી 2002 પછીનું સૌથી નીચું તાપમાન અને 1982 પછી રશિયાનું સૌથી નીચું જાન્યુઆરી તાપમાન નોંધાયું  છે. આ વર્ષે પૃથ્વી પર નોંધાયેલું સૌથી ઠંડું તાપમાન પણ છે.નોંધનીય છે કે રશિયાના લગભગ મોટા ભાગમાં તાપમાન માઇન્સ ચાલી રહ્યું છે. સાઇબેરિયામાં જે તાપમાન નોંધાયું છે તે -62.7 નોંધાયું છે જે 21 વર્ષના જૂના રેકોર્ડને બ્રેક કરી દીધો છે.

બેદરકારી/અમૃતસરમાં ફલાઇટ નિર્ધારિત સમય પહેલા ઉડાન ભરતા 35 મુસાફરો એરપોર્ટ પર જ અટવાયા

RESIGN/ન્યુઝીલેન્ડના PM જેસિન્ડા આર્ડર્ન રાજીનામું આપશે! આવતા મહિને રાજીનામું આપવાની કરી જાહેરાત

નિર્ણય/રાજકોટની ઘટના બાદ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળામાં વિધાર્થીઓ કોઇપણ કલરના સ્વેટર કે જેકેટ પહેરીને