Ahmedabad News/ અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ ત્રીજી ફલાઈટમાં પરત ફર્યા

જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમેરિકા(USA)માં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 112 ભારતીયો(Indians)ને લઈને એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર (Amrutsar) પહોંચ્યું. 33 ગુજરાતીઓ પણ સવાર હતા. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે 29 ગુજરાતીઓ બીજી ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આમાં 74 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ત્રીજા તબક્કામાં, ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 157 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. આમાં 20 થી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. એક ફ્લાઇટ સવારે 11 વાગ્યે અને બીજી બપોરે 1:45  વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઇટ દ્વારા પહોંચશે. 4 ગુજરાતીઓ મહેસાણા, સુરેન્દ્રનગર અને 2 ગાંધીનગરના વતની છે.

ત્રીજી ફ્લાઈટમાં પરત ફરેલા 33 ગુજરાતીઓનું લિસ્ટ

સપના ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
દક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
​​​​અક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
પાયલ અનિલકુમાર પ્રજાપતિ, કલોલ
દીપ ઘનશ્યામભાઈ પટેલ, કડી
સાક્ષીબેન દીપ પટેલ, કડી
હસમુખ રેવાભાઈ પટેલ, વીજાપુર
ધવલભાઈ કિરીટકુમાર લુહાર, કલોલ
પૂજા ધવલભાઈ લુહાર, કલોલ
રુદ્ર ધવલભાઈ લુહાર, કલોલ
નીત તુષાર પટેલ, નરોડા
તુષાર પ્રવીણચંદ્ર પટેલ, નરોડા
ચેતનાબેન તુષાર પટેલ, નરોડા
હિમાંશી ચિરાગકુમાર પટેલ, નારણપુરા
ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ, નારણપુરા
હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નરોડા
સ્વાતિ હાર્દિક પટેલ, નરોડા
હેનિલ હાર્દિક પટેલ, નરોડા
દિશા હાર્દિક પટેલ, નરોડા
માહી રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
જય રાજેશ પટેલ, ઘુમાસણ
હારમી રાજેશકુમાર પટેલ, ઘુમાસણ
મંજુલાબેન રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
રાજેશ બળદેવભાઈ પટેલ, ઘુમાસણ
રણજિતભાઈ જયંતીભાઈ રાવલ, માણસા
ચેતનસિંહ ભરતસિંહ રાણા, ડભોડા, ગાંધીનગર
અનિલકુમાર ભીખાભાઈ પ્રજાપતિ, વેડા, કલોલ
આરવ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
દૃષ્ટિ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
હિતેશ રમેશભાઈ રામી, સુશિયા
જયેશકુમાર ભોલાભાઈ પટેલ, ડિંગુચા
હિરલબેન જયેશકુમાર પટેલ, ડિંગુચા
પ્રાંશ જયેશકુમાર પટેલ, ડિંગુચા


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેરકાયદેસર NRIને લઈ જતું પ્લેન આજે અમૃતસર પહોંચશે, મોદીની યુએસ મુલાકાત પહેલા ટ્રમ્પનું મોટું પગલું

આ પણ વાંચો: હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા પહોંચતા જ કસ્ટડીમાં લેવામાં આવશે

આ પણ વાંચો: અમેરિકા ગેરકાનુની વસાહતીઓને ગુઆન્ટાનામોની ખતરનાક જેલમાં મોકલી આપશે, ટ્રમ્પે આપ્યો આદેશ