Entertainment News/ અજય દેવગનના બંગલા પર BMCનો હથોડો, જાણો શું છે સમગ્ર મામલો

અજય દેવગનના જુહૂ સ્થિત 7,802 ચોરસ ફૂટના બંગલા પર કથિત અનધિકૃત બાંધકામને લઈને BMCએ કાર્યવાહી કરી છે. જાણો સમગ્ર મામલો.

Entertainment Mumbai News Top Stories
Ajay Devgn Juhu Bungalow: બંગલા પર BMCનો હથોડો, જાણો શું છે મામલો

Entertainment News: બોલિવૂડ અભિનેતા અજય દેવગનના મુંબઈના જુહૂ સ્થિત બંગલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.( Ajay Devgn Juhu Bungalow) માં કથિત અનધિકૃત બાંધકામ સામે મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલ મુજબ, બંગલાના કેટલાક ભાગમાં જરૂરી મંજૂરી વિના ફેરફાર કરવામાં આવી રહ્યા હતા, જેના પગલે એ આ બાંધકામના કેટલાક હિસ્સા તોડી પાડ્યા છે.

આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે અજય દેવગન પોતાની ફિલ્મ ‘દૃશ્યમ 3’ની સફળતાને લઈને ચર્ચામાં છે. બીજી તરફ, પરિવાર સાથે કાજોલ નવરાત્રિની ઉજવણીમાં વ્યસ્ત છે. આ દરમિયાન અજય દેવગનના જુહૂ બંગલા પર થયેલી ની કાર્યવાહીએ ફરી ચર્ચા જગાવી છે.

Ajay Devgn Juhu Bungalow પર BMC ની કાર્યવાહી

Ajay Devgn Juhu Bungalow: બંગલા પર BMCનો હથોડો, જાણો શું છે મામલો
બંગલા પર BMCનો હથોડો, જાણો શું છે મામલો

મળતી માહિતી મુજબ અજય દેવગનનો બંગલો મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલી કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો છે. આ બંગલો આશરે (7,802 ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલો હોવાનું જણાવવામાં આવે છે. (BMC Action) હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી બાદ આ બંગલો ચર્ચામાં આવ્યો છે.

BMC ના જણાવ્યા અનુસાર, બંગલાના આંતરિક ભાગમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા હતા. તેમાં પાર્ટિશન વૉલ એટલે કે વિભાજન માટેની દીવાલો, બારીઓમાં ફેરફાર અને અન્ય બાંધકામ સંબંધિત કામનો સમાવેશ થાય છે. આ કામ માટે જરૂરી મ્યુનિસિપલ મંજૂરી લેવામાં ન આવી હોવાનો આરોપ છે. મંજૂરી વિના કરવામાં આવેલા આ ફેરફારોને કારણે દ્વારા બાંધકામના કેટલાક ભાગો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

નોટિસ બાદ પણ કામ ચાલુ હોવાનો આરોપ

Ajay Devgn Juhu Bungalow: બંગલા પર BMCનો હથોડો, જાણો શું છે મામલો
Ajay Devgn Juhu Bungalow

અહેવાલ અનુસાર, BMC એ બંગલામાં ચાલી રહેલા કામ અંગે અજય દેવગનને નોટિસ પણ આપી હતી. આ નોટિસમાં બાંધકામનું કામ તાત્કાલિક રોકવા અને જરૂરી દસ્તાવેજો તથા મંજૂરી રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું.

BMC નું કહેવું છે કે નોટિસ આપવામાં આવ્યા બાદ પણ કામ ચાલુ રહ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાએ કથિત અનધિકૃત બાંધકામ સામે આગળની કાર્યવાહી કરી અને બંગલાના કેટલાક ભાગોને તોડી પાડ્યા.

10 સપ્ટેમ્બરે આપવામાં આવી હતી નોટિસ

મુંબઈ મહાનગરપાલિકાએ 10 સપ્ટેમ્બર 2026 ના રોજ મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમની કલમ 354 હેઠળ નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં રિનોવેશનનું કામ તાત્કાલિક રોકવા ઉપરાંત જરૂરી દસ્તાવેજો અને મંજૂરી રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

જોકે, અહેવાલ મુજબ કામ બંધ ન થતાંએ અનધિકૃત બાંધકામના કેટલાક ભાગો તોડી પાડવાનો નિર્ણય લીધો. શનિવારે થયેલી કાર્યવાહીની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં બાંધકામના ભાગોને હથોડાની મદદથી તોડવામાં આવતા જોવા મળે છે.

બંગલામાં કયા ફેરફાર કરવામાં આવી રહ્યા હતા?

BMC ના જણાવ્યા પ્રમાણે Ajay Devgn માં આંતરિક ભાગોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા હતા. તેમાં વિભાજન માટેની નવી દીવાલો ઊભી કરવી, બારીઓમાં ફેરફાર કરવો અને અન્ય બાંધકામ સંબંધિત કામ સામેલ હોવાનું જણાવાયું છે.

મહાનગરપાલિકાનું કહેવું છે કે આ પ્રકારના ફેરફારો માટે જરૂરી નગરપાલિકાની મંજૂરી લેવામાં આવી નહોતી. આ જ કારણસર પહેલાં કામ રોકવાની નોટિસ અને ત્યારબાદ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

7,802 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે બંગલો

અજય દેવગનનો આ( Ajay Devgn House) મુંબઈના પોશ વિસ્તાર જુહૂમાં કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો છે. આશરે (7,802 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ બંગલાને લઈને થયેલી  ની કાર્યવાહી હાલમાં ચર્ચામાં છે. કથિત અનધિકૃત બાંધકામ સામે કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ અજય દેવગનનું જુહૂ સ્થિત ઘર ફરી ચર્ચામાં આવ્યું છે.

હાલમાં આ મામલે દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો સામે આવી રહી છે. બંગલામાં કરવામાં આવેલા ફેરફારો અને જરૂરી મંજૂરી અંગે વધુ સ્પષ્ટતા સંબંધિત પક્ષ તરફથી સામે આવ્યા બાદ મામલો વધુ સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો:BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલને EDએ પાઠવ્યુ સમન્સ, આટલા કરોડનું આચરવામાં આવ્યું હતુ કૌભાંડ

આ પણ વાંચો:Drishyam 3- અજય દેવગનની ફિલ્મે મચાવી ધૂમ, ₹95 કરોડની નજીક કલેક્શન

આ પણ વાંચો:સિંઘમ ફેમ અભિનેતા અજય દેવગણને પ્રોડકશન હાઉસે કેમ વેનમાં 2 કલાક Lock કર્યો