New Delhi News/ રાહુલ ગાંધીના આહ્વાન પર ગુજરાતથી કોંગ્રેસ નેતાઓ 1 નવેમ્બરે દિલ્હી જશે

ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દિલ્હી (Delhi)તરફ રવાના થશે

Breaking News India
delhi

New Delhi News: 1 નવેમ્બરે ચાલો દિલ્હી (Delhi) રેલીનું આહ્વાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું છે. આ આહ્વાન બાદ ગુજરાત કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ દિલ્હી જવાના છે.

ચાલો દિલ્હી(Delhi)રેલી માં કયા નેતાઓ જોડાશે

રાહુલ ગાંધીનું આહ્વાન (Rahul Gandhi call) મળતાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ (Gujarat Congress leaders)માંથી મોટા ભાગના દિલ્હી પહોંચશે. તેમાં અમિત ચાવડા (Amit Chavda) અને તુષાર ચૌધરી સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

delhi

આ ઉપરાંત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો પણ દિલ્હી જશે. દિલ્હીમાં યોજાનારી વિશાળ રેલીમાં આ નેતાઓ જોડાશે.

ચાલો દિલ્હી રેલી માટે કાર્યકરોની વ્યવસ્થા

ગુજરાતમાંથી બસો ભરીને કાર્યકરોને દિલ્હી લઈ જવાશે. આ રીતે ગુજરાત કોંગ્રેસ કાર્યકરો (Gujarat Congress workers) પણ દિલ્હીની રેલીમાં સામેલ થશે.


આ પણ વાંચો: ‘બેલેટ પેપરથી ચૂંટણી થઈ, તો કોંગ્રેસને કેટલી બેઠકો મળી?’ PM મોદીનો કટાક્ષ

આ પણ વાંચો: ખડગેના નિવેદન પર કોંગ્રેસમાં જ અસહમતિ! પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, ‘તેમણે ભૂલ કરી’

આ પણ વાંચો: વિયેતનામ પ્રવાસ વચ્ચે ‘વોટ ચોરી’ મુદ્દે BJP-કોંગ્રેસ સામસામે