Not Set/ પદ્માવતી કોન્ટ્રોવર્સીમાં ઉમા ભારતીએ આપ્યું નિવેદન

પદ્માવતી ફિલ્મને લઈને રાજપૂત કરણી સેનાના મહિપાલ સિંહ મકરાના તરફથી દીપિકા પાદુકોણને નાક કાપવાની ધમકી મળી છે જે બાદ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પોતાનું કડક વલણ દર્શાવ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણનો બચાવ કરતા ઉમા ભારતીએ કહ્યું છે કે જ્યારે આપણે પદ્માવતીના સન્માનની વાત કરીએ છીએ, ત્યારે આપણે દરેક મહિલાના સન્માનની વાત કરવી જોઈએ. મહત્વનું છે […]

India

પદ્માવતી ફિલ્મને લઈને રાજપૂત કરણી સેનાના મહિપાલ સિંહ મકરાના તરફથી દીપિકા પાદુકોણને નાક કાપવાની ધમકી મળી છે જે બાદ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પોતાનું કડક વલણ દર્શાવ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણનો બચાવ કરતા ઉમા ભારતીએ કહ્યું છે કે જ્યારે આપણે પદ્માવતીના સન્માનની વાત કરીએ છીએ, ત્યારે આપણે દરેક મહિલાના સન્માનની વાત કરવી જોઈએ. મહત્વનું છે કે ઉમા ભારતીએ દીપિકા પાદુકોણનો બચાવ કર્યો હતો.