Not Set/ સાબરકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

સાબરકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.ઉલ્લેખનિય છે કે, 15 તરીખે ગામના ચૌધરી અમિતભાઇનું છાપી ગામ નજીક અકસ્માતમાં મોત થયુ હતું.જેની ફરિયાદ જાદર પોલિસમાં કરવામાં આવી હતી.જો કે, પરિવારનો આક્ષેપ છે કે, દેશોતર ગામના સરપંચ અને સભ્ય અકસ્માત સમયે અમિતની સાથે હતા.આ લોકોએ અમિતને મોતને ઘાટ ઉતાર્યો છે.પરંતુ આ કેસને રફે દફે કરવાના […]

India

સાબરકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.ઉલ્લેખનિય છે કે, 15 તરીખે ગામના ચૌધરી અમિતભાઇનું છાપી ગામ નજીક અકસ્માતમાં મોત થયુ હતું.જેની ફરિયાદ જાદર પોલિસમાં કરવામાં આવી હતી.જો કે, પરિવારનો આક્ષેપ છે કે, દેશોતર ગામના સરપંચ અને સભ્ય અકસ્માત સમયે અમિતની સાથે હતા.આ લોકોએ અમિતને મોતને ઘાટ ઉતાર્યો છે.પરંતુ આ કેસને રફે દફે કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.જેને લઇ સમાજની લાગણી દુભાઈ છે જેથી આ વિધાનસભાની ચૂંટણી સુધી સમાજને ન્યાય નહીં મળે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો સમાજ દ્વારા બહિષ્કાર કારવામાં આવશે તેમ લોકોએ જણાવ્યું હતું.