હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થયું હતું. મંડી જિલ્લામાં ભૂસ્ખલન થતા નેશનલ હાઇવે બંધ થઇ ગયો હતો.આ ભૂસ્ખલન મંડીના હનોગી માતાના મંદિરની નજીક થયું હતુ. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ભૂસ્ખલનના પગસે હાઇવે બ્લોક થઇ ગયો છે. જેના કારણે પર્યટકો ફસાયા હતા.
Not Set/
હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન