Not Set/ ક્યા મહારથી જીતે છે,કયા ધુરંધર હારે છે,વાંચો મહત્વની 17 સીટો પર મળી રહેલી લીડનું અપડેટ

અમદાવાદ ગુજરાત ચૂંટણીના પરિણામો આજે વહેલી સવારથી જાહેર થઇ રહ્યાં છે.રાજ્યમાં મહત્વની સીટો પર લડી રહેલાં મહાનુભવોની હાર-જીતની લીડનું લેટેસ્ટ અપડેટ અહીં આપવામાં આવ્યું છે. મહત્વની સીટો પર લીડ 1. રાજકોટ પશ્ચિમ ભાજપ:વિજય રૂપાણી – 46291 મતથી જીત કોંગ્રેસ: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ- હાર 2.મહેસાણા ભાજપ:નીતિન પટેલ -જીત કોંગ્રેસ:જીવાભાઇ પટેલ-હાર 3.માંડવી ભાજપ:વિરેન્દ્રસિંહ જાડેજા- 3500 મતથી જીત કોંગ્રેસ:શક્તિસિંહ […]

Top Stories

અમદાવાદ

ગુજરાત ચૂંટણીના પરિણામો આજે વહેલી સવારથી જાહેર થઇ રહ્યાં છે.રાજ્યમાં મહત્વની સીટો પર લડી રહેલાં મહાનુભવોની હાર-જીતની લીડનું લેટેસ્ટ અપડેટ અહીં આપવામાં આવ્યું છે.

મહત્વની સીટો પર લીડ

1. રાજકોટ પશ્ચિમ

ભાજપ:વિજય રૂપાણી – 46291 મતથી જીત

કોંગ્રેસ: ઇન્દ્રનીલ રાજ્યગુરૂ- હાર

2.મહેસાણા

ભાજપ:નીતિન પટેલ -જીત

કોંગ્રેસ:જીવાભાઇ પટેલ-હાર

3.માંડવી

ભાજપ:વિરેન્દ્રસિંહ જાડેજા- 3500 મતથી જીત

કોંગ્રેસ:શક્તિસિંહ ગોહિલ- હાર

4.વાવ

ભાજપ: શંકર ચૌધરી-હાર

કોંગ્રેસ:ગેનીબહેન ચૌધરી- જીત

5.ભાવનગર પશ્ચિમ

ભાજપ: જીતુભાઇ વાઘાણી- 21,185 મતથી જીત

કોંગ્રેસ:દિલીપ ગોહિલ-હાર

6.પોરબંદર

ભાજપ: બાબુ બોખિરીયા- જીત

કોંગ્રેસ:અર્જુન મોઢવાડિયા- હાર

7.ડભોઇ

ભાજપ:શૈલેષ સોટા- જીત

કોંગ્રેસ:સિધ્ધાર્થભાઇ પટેલ-હાર

8..રાધનપુર

ભાજપ:લવીંગજી ઠાકોર – હાર

કોંગ્રેસ:અલ્પેશ ઠાકોર- જીત

9..વડગામ

ભાજપ:વિજય ચક્રવર્તી- હાર

અપક્ષ: જીગ્નેશ મેવાણી- જીત

10..ધોળકા

ભાજપ:ભુપેન્દ્રસિંહ ચુડાસમા- જીત

કોંગ્રેસ:અશ્વિન રાઠોડ- હાર

11.દસાડા

ભાજપ:રમણલાલ વોરા- જીત

કોંગ્રેસ: નૌશાદ સોલંકી- હાર

12..વિરમગામ

ભાજપ:તેજશ્રીબહેન પટેલ- હાર

કોંગ્રેસ:લાખાભાઇ ભરવાડ- જીત
13.વટવા

ભાજપ:પ્રદીપસિંહ જાડેજા- જીત

કોંગ્રેસ:બીપીન પટેલ- હાર

14.જેતપુર

ભાજપ: જયેશ રાદડિયા- જીત

કોંગ્રેસ:રવિ આંબલીયા-હાર

15.અમરેલી

ભાજપ:બાવકુ ઉઘાડ-

કોંગ્રેસ: પરેશ ધાનાણી-

16. બોટાદ

ભાજપ: સૌરભ પટેલ- જીત

કોંગ્રેસ:મનહર પટેલ- હાર

17.ધારી

ભાજપ:દિલીપ સંઘાણી-હાર

કોંગ્રેસ:જે વી કાકડીયા- જીત