Not Set/ પદ્માવત બાદ રણવીર સિંહ આગામી વર્ષે આ ભૂમિકામાં જોવા  મળશે, જુઓ

મુંબઈ ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવનાર બોલીવુડ અભિનેતા રણવીર સિંહને આ ભૂમિકામાં ખુબ જ વાહવાહી મળી રહી છે. ફિલ્મના નિર્દેશક સંજયલીલા ભણસાલીની ફિલ્મ બાદ હવે રણવીર યશરાજ ફિલ્મની ફિલ્મમાં અપકમિંગ જોવા મળશે. મહત્વનું છે કે યશરાજ ફિલ્મ્સ દ્વારા જ રણવીરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અપકમિંગ ફિલ્મમાં રણવીર એક સરદારના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘ફૌજા’ રાખવામાં […]

Entertainment

મુંબઈ

ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવનાર બોલીવુડ અભિનેતા રણવીર સિંહને આ ભૂમિકામાં ખુબ જ વાહવાહી મળી રહી છે. ફિલ્મના નિર્દેશક સંજયલીલા ભણસાલીની ફિલ્મ બાદ હવે રણવીર યશરાજ ફિલ્મની ફિલ્મમાં અપકમિંગ જોવા મળશે. મહત્વનું છે કે યશરાજ ફિલ્મ્સ દ્વારા જ રણવીરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

અપકમિંગ ફિલ્મમાં રણવીર એક સરદારના રૂપમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘ફૌજા’ રાખવામાં આવ્યું છે. અને પદ્માવત જેમ જ આ ફિલ્મમાં પણ રણવીરની ભૂમિકા ખુબ જ રસપ્રદ હશે. આ ફિલ્મનું ૨૦૧૯માં શુટિંગ કરવામાં આવશે. અને આ જ વર્ષમાં રીલીઝ પણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે,પદ્માવત બાદ હાલ બોલીવુડમાં રણવીર ખૂબ જ ડિમાન્ડ ચાલી રહી છે.  મોટા મોટા બેનર્સ અને નિર્દેશકોરણવીર સાથે કામ કરવા માંગે છે.