Not Set/ ભારતે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી

ડોકલામ મુદ્દે ભારત-ચીનના તણાવ વચ્ચે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારતે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા વધારે સઘન બનાવવામાં આવી છે. ડોકલમામ મુદ્દે ચીનના આક્રમણ વલણને જોતા અને વિશ્લેષણ કર્યા બાદ સિક્કિમથી લઈ અરૂણાચલ પ્રદેશ સુધી ભારત-ચીન વચ્ચે આશરે 1400 કિમી લાંબી […]

World

ડોકલામ મુદ્દે ભારત-ચીનના તણાવ વચ્ચે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ભારતે સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા વધારે સઘન બનાવવામાં આવી છે. ડોકલમામ મુદ્દે ચીનના આક્રમણ વલણને જોતા અને વિશ્લેષણ કર્યા બાદ સિક્કિમથી લઈ અરૂણાચલ પ્રદેશ સુધી ભારત-ચીન વચ્ચે આશરે 1400 કિમી લાંબી સરહદ નજીકના વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.