દેશભરમાં 15મીં ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.. આ વર્ષે 15મીં ઓગસ્ટે 71માં સ્વતંત્રા દિવસની ઉજવણી કરવામાં આવશે… ત્યારે હવે આ કાર્યક્રમ પહેલા મંગળવારે દિલ્હીમાં રિહર્સલ કરવામાં આવ્યુ.. મોટી સંખ્યામાં જવાનો દ્વારા ફુલ ડ્રેસમાં રિહર્સલ કરવામાં આવ્યુ.. આ દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેશભરમાં ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો..
Not Set/
15મીં ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા મંગળવારે દિલ્હીમાં રિહર્સલ કરવામાં આવ્યુ
દેશભરમાં 15મીં ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.. આ વર્ષે 15મીં ઓગસ્ટે 71માં સ્વતંત્રા દિવસની ઉજવણી કરવામાં આવશે… ત્યારે હવે આ કાર્યક્રમ પહેલા મંગળવારે દિલ્હીમાં રિહર્સલ કરવામાં આવ્યુ.. મોટી સંખ્યામાં જવાનો દ્વારા ફુલ ડ્રેસમાં રિહર્સલ કરવામાં આવ્યુ.. આ દિવસે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા દેશભરમાં ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં […]
