Not Set/ જોશો તો ચોંકી જશો, આ છે હવામાં તરતી ‘ ડીનર ઇન ધ સ્કાય ‘ હોટલ

ડીનર ઇન ધ સ્કાય પેરિસમાં આવેલી હોટલ છે. આ હોટેલ જમીનથી ૧૫૦ ફુટ ઉંચાઈ પર આવેલ છે. આ હોટેલની ૧૫ દેશોમાં વિવિધ  બ્રાંચો આવેલી છે. ડીનર ઇન ધ સ્કાયની શરૂઆત ૨૦૦૭માં કરવામાં આવી હતી.

World