Not Set/ JIO માં 80,000 ની ખાલી જગ્યાઓ, આવી રીતે કરો અરજી

જો તમે નવી નોકરીની શોધ માટે આમ તેમ ફર્યા કરો છો તો તમારા માટે આ એક સુંદર અવસર છે. આ તક તમને  મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો આપી રહી છે. જીઓ તે જ કંપની છે જેણે પહેલા તેની ફ્રી સેવા પછીથી ઓછા રૂપયે 3 જી જેવી સેવાઓ લોકોને ઉપલબ્ધ કરાવી છે. હવે આ કંપની લોકોને નોકરી આપી […]

Business

જો તમે નવી નોકરીની શોધ માટે આમ તેમ ફર્યા કરો છો તો તમારા માટે આ એક સુંદર અવસર છે. આ તક તમને  મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો આપી રહી છે. જીઓ તે જ કંપની છે જેણે પહેલા તેની ફ્રી સેવા પછીથી ઓછા રૂપયે 3 જી જેવી સેવાઓ લોકોને ઉપલબ્ધ કરાવી છે. હવે આ કંપની લોકોને નોકરી આપી રહી છે. તમે તમારી લાયકાત મુજબ તમે આ કંપનીમાં નીચેના પદ પર અરજી કરી આ તકનો લાભ લઈ શકો છો.

નોકરી કેટેગરી

-સેલ્સ, એન્ડ ડિસ્ટ્રિબ્યુશન, એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

-કસ્ટમર સર્વિસિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇટી એન્ડ સિસ્ટમ

-સપ્લાય ચેન, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ, કૉર્પોરેટ અફેયર્સ

-HR અને તાલીમ, ઓપરેશન્સ, પ્રોડક્ટ, મેનેજમેન્ટ

-એલાયન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ, કોર્પોરેટ સેવા (એડમિન)

-પ્રકોરમેન્ટ અને સંપર્ક

આ રીતે કરો એપ્લાય 

careers.jio.com પર જાઓ

– તમારી નોંધણી કરો

– તમને એસએમએસ દ્વારા મોબાઇલ પર કન્ફર્મશન મળશે.

– ફરીથી careers.jio.com લૉગિન કરો

– સ્ટુર્મેંટસ અને ગ્રેજ્યુએટ નોકરી, જિયોગ્રાફિકલ જોબ્સ, કૉર્પોરેટ નોકરી, અને હોટ નોકરી માટે સર્ચ કરો.

– તમે શહેર અથવા તમારી ડિગ્રી ના હિસાબ થી પણ શોધી શકો છો

તમને કેટલો પગાર મળશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની એક્સપિરીયન્સ એમપલોયને વધુ સેલરી આપશે ફ્રેશર્સના અનુમાનમાં.

કેટલી યોગ્યતા અને સેલેરી

રિલાયન્સ જીઓએ માર્કેટીંગ સેલ્સ, ગ્રાહક સેવાથી આઇટી, કોર્પોરેટ જૉબ્સમાં તક આપી છે. જેમ કે તેમની યોગ્યતા સેક્ટર મુજબ      અલગ – અલગ હોય શકે છે. અલગ – અલગ કેટેગરી પર ક્લિક કરો આ વિશે સંપૂર્ણ વિગતો મળશે.

અહી જુઓ પૂરી ડીટેલ 

પૂર્ણ ડિટેલે માટે તમારે રિલાયન્સ જીયો વેબસાઇટ પર કારકિર્દી પેજ પર જવું પડશે. તે પછી ત્યાં જુદી જુદી નોકરી વિશે ડિટેલ આપેલ હશે. જેની પોસ્ટ માટેની લાયકાત હોવી જોઈએ