મહારાષ્ટ્ર,
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના લાખની ગામમાં ઝડપી દોડી આવતી કારે 17 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને 10 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે.
#WATCH: A speeding car crashed into a mess at Famous Chowk in Pune's Sangvi last afternoon. One killed, 3 injured. (Source: CCTV) #Maharashtra pic.twitter.com/95T6HATftK
— ANI (@ANI) May 1, 2018
જયારે સોમવારના દિવસે એક મોટી બીજી પણ દુર્ઘટના એક્સ્પ્રેસ વે પર બની હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા. બંને અક્સ્માતમાં ખાસ વાતએ છે કે બંને અક્સ્માત કરનાર વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા હતા.
Maharashtra: 7 killed, 10 injured after they were run over by a speeding vehicle in Bhandara's Lakhni. Injured admitted to hospital. Driver of the vehicle absconding, vehicle vandalised by locals. pic.twitter.com/yhyMoyo0Uy
— ANI (@ANI) April 30, 2018
જયારે ભંડારા જિલ્લાના લખાનીમાં થયેલ દુર્ઘટનાનો સીસીટીવી વિડીયો ફૂટેજ સામે આવ્યું છે. જેમાં એક કાર ફૂલ સ્પીડમાં આવતી જોવા મળી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ભયંકર અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ વાહનની તોડફોડ કરી હતી.
