મુંબઈ
બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલ ફિટનેશ ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો છે. આચેલેન્જનો સ્વીકારી કરતા અનુષ્કાએ તેના ટ્વિટર એકાઉન્ટમાં એક વિડિયો શેર કર્યો છે. વિડીયોમાં અનુષ્કા જણાવી રહી છે કે હૈ બેબ્સ મે તુમ્હારા ફિટનેશ ચેલેન્જ એક્સેપ્ટ કરતી હું ઓર અબ મે આપ લોગો કો દિખાને જા રહી હું આપના પસંદીદા વર્કઆઉટ.ઉમ્મીદ હૈ આપ ઇસે ટ્રાય કરેગે.
I accept your challenge @imVKohli. Here’s my video for the #HumFitTohIndiaFit #FitnessChallenge. I’d like to nominate my friends, @DipikaPallikal and @Varun_dvn Great initiative @Ra_THORe sir! #ComeOutAndPlay pic.twitter.com/SmdmkArT6U
— Anushka Sharma (@AnushkaSharma) May 24, 2018
જાણવા મળી રહ્યું છે કે વિરાટ કોહલીએ બુધવારના રોજ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડના ફિટનેશ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને એક વિડિયોને ટ્વિટ કર્યો હતું. વિરાટના વીડિયોમાં, વિરાટએ લખ્યું – મેં રાજ્યવર્ધન સિંહની ફિટનેશ ચેલેન્જ કો સ્વીકાર કિયા હૈ અબ મેં અપની પત્ની અનુષ્કા, હમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ઓર ધોની ભાઇ કો ચેલેન્જ કરના ચાહુંગા.
I have accepted the #FitnessChallenge by @ra_THORe sir. Now I would like to challenge my wife @AnushkaSharma , our PM @narendramodi ji and @msdhoni Bhai for the same. 😀 #HumFitTohIndiaFit #ComeOutAndPlay pic.twitter.com/e9BAToE6bg
— Virat Kohli (@imVkohli) May 23, 2018
આપને જણાવી દઈએ કે ફિટનેશ ચેલેન્જને રાજ્યવર્ધનસિંહ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટમાં વર્કઆઉટ વિડીયો ટ્વિટ કરીને શરૂ કરવામાં આવ્યું હતું. અનુષ્કાએ હવે અભિનેતા વરુણ ધવન અને સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લકલને આ ચેલેન્જ આપ્યો છે. વિરાટએ મોદી અને ધોનીને ચેલેન્જ આપવામાં આવેલ કોઈ વિડિયો નથી.
