Not Set/ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીનો વીડિયો વાયરલ, લાફો મારવાની ધમકી આપી કચરો ઉપડાવ્યો

અમદાવાદ, અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. ખારીકટ કેનાલમાં કચરો ફેંકવા મામલે સ્થાનિકને અધિકારીએ ધમકાવ્યો હતો. અધિકારીએ યુવકને કેનાલમાંથી કચરો પાછો કાઢવા ઉતાર્યો હતો. અધિકારીએ લાફો મારવાની ધમકી આપી કચરો ઉપડાવ્યો છે. લોકોમાં જાગૃતતા લાવવા અધિકારીએ કડક વલણ અપનાવ્યું હતું.

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીનો વીડિયો વાયરલ થયો છે. ખારીકટ કેનાલમાં કચરો ફેંકવા મામલે સ્થાનિકને અધિકારીએ ધમકાવ્યો હતો.

અધિકારીએ યુવકને કેનાલમાંથી કચરો પાછો કાઢવા ઉતાર્યો હતો. અધિકારીએ લાફો મારવાની ધમકી આપી કચરો ઉપડાવ્યો છે. લોકોમાં જાગૃતતા લાવવા અધિકારીએ કડક વલણ અપનાવ્યું હતું.