Not Set/ પોલેન્ડ vs. સેનેગલ, આત્મઘાતી ગોલથી સેનેગલે પોલેન્ડને 2-1 થી હરાવ્યું

ફીફા વર્લ્ડ કપ 2018 માં ગ્રુપ એચ મેચમાં સેનેગલે પોલેન્ડને 2-1 થી હરાવ્યું                   આ વર્લ્ડકપમાં આ કોઈ આફ્રિકી ટીમની પહેલી જીત છે, જયારે પોલેન્ડની કોઈ પણ આફ્રિકી દેશ વિરુદ્ધ પહેલી હાર છે.                           સેનેગલ […]

Sports

ફીફા વર્લ્ડ કપ 2018 માં ગ્રુપ એચ મેચમાં સેનેગલે પોલેન્ડને 2-1 થી હરાવ્યું

 

 

 

 

 

 

 

 

 

આ વર્લ્ડકપમાં આ કોઈ આફ્રિકી ટીમની પહેલી જીત છે, જયારે પોલેન્ડની કોઈ પણ આફ્રિકી દેશ વિરુદ્ધ પહેલી હાર છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સેનેગલ માટે પહેલી 37 મી મીનીટે ઇદરિસા ગુએએ ગોલ ફટકાર્યો હતો. તેનો આ શોટથી બોલ સીયોનેકને લાગીને સીધો ગોલ પોસ્ટમાં ઘુસી ગઈ હતી.

તેના બાદ 61 મી મીનીટે મોબેઈએ બીજો ગોલ કરી સેનેગલને બઢત આપી અપાવી હતી. આ ગોલ મોબેઈનો પહેલો ઈન્ટરનેશનલ ગોલ પણ છે.

જયારે પોલેન્ડની વાત કરવામાં આવે તો 86 મી મીનીટે ક્રોઈચોવિયેકે એક ગોલ ફટકાર્યો હતો પરંતુ તેઓ હારને જીતમાં બદલવામાં નિષ્ફળ રહ્યા હતા.