મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફએ 3 જુલાઇ, તેના Instagram એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. જ્યારે ચાહકોએ આ ખુબ જ પસંદ આવ્યો છે તો બીજી બાજુ અર્જુન કપૂરે આ વિડિયોનો આનંદ માણ્યો હતો અને તેમણે લખ્યું હતું કે, “તેન ડૈંડ્રેફ થઇ ગયો કેટરીના” જો કે, કેટરીનાએ અર્જુનની ટિપ્પણીનો જવાબ આપ્યો ન હતો, પરંતુ જ્યારે કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી તસ્વીર અપલોડ કરી, તો અર્જુન ફરી તેને મજાક ઉડાવી હતી.
https://instagram.com/p/BkzJkHZAYyL/?utm_source=ig_embed
કેટરીનાએ 7 મી જુલાઇના રોજ ઇન્સ્ટાગ્રામ પર તેને તેની ફોટો અપલોડ કરી હતી, અને તેમાં, તે પોતાના વાળ પકડીને પોઝ આપતા જોવા મળી હતી. આ તસ્વીર પર, અર્જુન કપૂરે કોમેન્ટ બોક્સમાં લખ્યું હતું, , “And now ur ALL CLEAR!!! Good job Katrina… એવું લાગી રહ્યું છે કે અર્જુન કપૂર કેટરીના સાથે ફ્લર્ટિંગ કરી રહ્યો છે… જોવાનું એ છે કે અર્જુન કેટરીના આગામી ફોટો પર પણ કોમેન્ટ કરશે.
https://instagram.com/p/Bk5WUfzAcvR/?utm_source=ig_embed
https://www.instagram.com/p/BkwpCGogXDW/?taken-by=katrinakaif
