Not Set/ કાર્તિક-નાયરા પર ચડશે જન્માષ્ટમીનો રંગ, ‘યે રિશ્તા… માં જોવા મળશે રાસલીલા

મુંબઈ ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’માં હાલ કાર્તિક-નાયરાના તલાક પછી પણ બંનેના વચ્ચેનું રોમાંસ ચાલુ છે અને આવનારા એપિસોડમાં પણ આ રોમાંસ બતાવવામાં આવશે. આ દરમિયાન શોમાં જન્માષ્ટમીની તૈયારીઓ થવાની શરુ થઇ ગઈ છે. જણાવીએ કે આ સમય દરમિયાન ફરી એકવાર નાયરા અને કાર્તિક રોમેન્ટિક ભૂમિકામાં નજરે પડશે. આપને જણાવી દઈએ કે, આ […]

Uncategorized

મુંબઈ

ટીવી શો ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’માં હાલ કાર્તિક-નાયરાના તલાક પછી પણ બંનેના વચ્ચેનું રોમાંસ ચાલુ છે અને આવનારા એપિસોડમાં પણ આ રોમાંસ બતાવવામાં આવશે. આ દરમિયાન શોમાં જન્માષ્ટમીની તૈયારીઓ થવાની શરુ થઇ ગઈ છે. જણાવીએ કે આ સમય દરમિયાન ફરી એકવાર નાયરા અને કાર્તિક રોમેન્ટિક ભૂમિકામાં નજરે પડશે.

Yeh Rishta kya kahlata hai Kartik-Naira radha krishna के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે, આ તહેવારમાં નાયરા કાર્તિક રાધા-કૃષ્ણના અવતારમાં જોવા મળશે. આમ તો શોનો પ્લોટ એકવાર ફરી નાયરા-કાર્તિકની લવ સ્ટોરીની આસપાસ ફરતી જોવા મળી રહી છે. કાર્તિક-નાયરાનું તલાક ભલેને થઇ ગયું હોય અને ભલે ને કાર્તિકની માં તેના બીજા લગ્ન કરવામાં માંગતી હોય. પરંતુ કાર્તિક-નાયરાની પ્રેમ કહાની તો પણ ચાલી રહી છે.

Yeh Rishta kya kahlata hai Kartik-Naira radha krishna के लिए इमेज परिणाम

સોશિયલ મીડિયા પર આ શોના ઘણા ફોટા વાયરલ થયા છે. જેમાં નાયરા-કાર્તિક રાધા-કૃષ્ણ બનેલા જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે છે શોની સ્ટોરી કયા મોડ પર લઇ જવામાં આવશે. શોની ટીઆરપી વિશે વાત કરવામાં આવે તો ‘યે રિશ્તા…’ની બાર્ક રેટિંગમાં   5 નંબર પર છે.

Yeh Rishta kya kahlata hai Kartik-Naira radha krishna के लिए इमेज परिणाम

Yeh Rishta kya kahlata hai Kartik-Naira radha krishna के लिए इमेज परिणाम