ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અંતરિક્ષમાં ડંકો વગાડવામાં આવશે. અંદાજે ૫ મહિના સુધી કોઈ લોન્ચિંગ હાથ ધરાયા બાદ હવે ઈસરો દ્વારા હવે મિશન અંતરિક્ષ શરુ કરવામાં આવી રહ્યું છે.
https://api.mantavyanews.in/national-isro-launch-19-missions-7-months-september-15-chandrayan-2/
અલ્હાબાદનાં મેયર અભિલાષા ગુપ્તા દ્વારા રવિવારે સાંજના રોજ માત્ર 10 દસ રૂપિયામાં મળે તેવી સહાયિત ખોરાક સુવિધા લૉન્ચ કરવામાં આવી છે. લોકોને પરવડતી આ સુવિધાનું નામ “યોગી થાળી” રાખવામાં આવ્યું છે.
https://api.mantavyanews.in/now-in-allahabad-only-rs-10-will-be-given-for-food-convenience-named-yogi-thali/
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને આજે દસમો દિવસ છે. સતત દસ દિવસના ઉપવાસને કારણે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. ત્યારે હાર્દિક પટેલને કારણે હાર્દિકને ચક્કર અને ઉલટીની ફરિયાદ મળી રહી છે. તો બીજી બીજુ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સારુ એવું રાજકીય સમર્થન મળી રહ્યુ છે.
https://api.mantavyanews.in/ahmedabad-shaktisinh-gohil-meet-to-hardik-patel/
સુરેન્દ્વનગરના સાયલા પાળીયાદ રોડ દેવગઢના પાટીયા પાસે મોડીરાત્રે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત ને લઈને બન્ને બાઇક સવાર ના ઘટના સ્થળે મોત થયા હતા.
https://api.mantavyanews.in/surrendranagar-accident/
જૂનાગઢના ગાંઠીલા ગામે ઓજત નદીમાં નાહવા પડેલા 4 યુવાનોના મોત થયા છે. ઓઝત નદીના પટ્ટમાંથી ભૂમાફિયાઓ રેતી ખનન કરે છે જેના કારણે પટ્ટમાં 20 થી 25 ફૂટ મોટા ખાડા પડી ગયા છે..
https://api.mantavyanews.in/gujarat-junagadh-four-young-boy-drown-in-ozat-river/
બોલિવૂડ સેલિબ્રિટી અને ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે હંમેશા સારો સંબંધ રહ્યો છે. ક્યારેક આ સંબંધો ગોસિપથી આગળ ન ગયા, તો ક્યારેક આવા સંબંધોએ મુકામ પર પહોંચી ગયા. એવા ઘણા કપલ છે જેમણે લગ્ન કર્યા.
https://api.mantavyanews.in/sports-ravi-shastri-team-india-coach-in-relationship-with-bollywood/
