Not Set/ રાષ્ટ્રગીત દરમિયાન ભાવુક થઇ એશ્વર્યા રાય બચ્ચન, વીડીયો વાયરલ

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ રાષ્ટ્રગીત દરમિયાન ભાવુક જોવા મળી રહ્યા છે. જણાવીએ કે એક્ટ્રેસ મુંબઈમાં IMC WE Exhibition 2018માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમના સાથે શબાના આજમી અને સોનું નિગમ પણ હાજર રહ્યા હતા. આ વીડીયોને એશ્વર્યાના ઘણા ફ્રેન પેજ પર […]

Uncategorized

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ રાષ્ટ્રગીત દરમિયાન ભાવુક જોવા મળી રહ્યા છે. જણાવીએ કે એક્ટ્રેસ મુંબઈમાં IMC WE Exhibition 2018માં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમના સાથે શબાના આજમી અને સોનું નિગમ પણ હાજર રહ્યા હતા. આ વીડીયોને એશ્વર્યાના ઘણા ફ્રેન પેજ પર કરવામાં આવી રહ્યો છે.

Image result for National Anthem aishwarya

વીડીયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રગીત દરમિયાન એશ્વર્યાની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. જો કે જયારે ફોટા ક્લિક કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાને નિયંત્રણ કરે છે. રાષ્ટ્રગીત પૂર્ણ થાય છે ત્યારે તેઓ પોતાના આંસુ સાફ કરે છે અને આગળ વધે છે.વર્ષ 2017માં એશ્વર્યા મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફારકાવવા વાળી પહેલી એક્ટ્રેસ બન્યા હતા.

https://instagram.com/p/BnWeSHeH2xr/?utm_source=ig_embed

વર્ક ફ્રંટ વિશે વાત કરીએ તો તાજેતરમાં એશ્વર્યા ફિલ્મ ‘ફન્ને ખાં’માં જોવા મળ્યા હતા. ફિલ્મમે બોક્સ ઓફિસ પર ખાસ કલેક્શન કર્યું નથી. આવનારા સમયમાં તેઓ અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ‘ગુલાબ જામુન’માં નજરે પડશે. આ ફિલ્મમાં તેઓ ઘણા લાંબા સમય પછી તેમના પતિ અભિષેક બચ્ચન સાથે કામ કરશે.

Image result for National Anthem aishwarya