Not Set/ Photos: ક્લાસિકલ ડાન્સની તૈયારીમાં ઇશા દેઓલ, ગ્રીન રૂમાં આ રીતે મળી જોવા

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ઇઓલે હાલ તો ફિલ્મોની દુનિયાતથી દુરી બનાવી રાખી છે. પરંતુ ઇશા તાજેતરમાં ક્લાસિકલ ડાન્સની તૈયારી કરતા નજરે પડી રહી છે. ઇશા દેઓલે નાટ્યવિહાર એકેડમીમાં નાટક રામાયણમાં માતા સીતાની ભૂમિકા ભરવી. ઇશા ડાન્સ અને નાટક પહેલા ગ્રીન રૂમમાં તેના ફેન્સ સાથે મસ્તી કરના જોવા મળી હતી. ઇશા દેઓલનો આ પરંપરાગત અંદાજ ખુબ […]

Entertainment

મુંબઈ

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ઇઓલે હાલ તો ફિલ્મોની દુનિયાતથી દુરી બનાવી રાખી છે. પરંતુ ઇશા તાજેતરમાં ક્લાસિકલ ડાન્સની તૈયારી કરતા નજરે પડી રહી છે.

क्लास‍िकल डांस की तैयारी में ईशा देओल, ग्रीन रूम में आईं यूं नजर

ઇશા દેઓલે નાટ્યવિહાર એકેડમીમાં નાટક રામાયણમાં માતા સીતાની ભૂમિકા ભરવી.

क्लास‍िकल डांस की तैयारी में ईशा देओल, ग्रीन रूम में आईं यूं नजर

ઇશા ડાન્સ અને નાટક પહેલા ગ્રીન રૂમમાં તેના ફેન્સ સાથે મસ્તી કરના જોવા મળી હતી.

क्लास‍िकल डांस की तैयारी में ईशा देओल, ग्रीन रूम में आईं यूं नजर

ઇશા દેઓલનો આ પરંપરાગત અંદાજ ખુબ જ સુંદર હતો.

क्लास‍िकल डांस की तैयारी में ईशा देओल, ग्रीन रूम में आईं यूं नजर

આપને જણાવી દઈએ કે ઇશા દેઓલ એક્ટ્રેસના સાથે સાથે એક ટ્રેંડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. તેની માતા હેમા માલિનીના સાથે પણ ઘણા શો કર્યા છે.

क्लास‍िकल डांस की तैयारी में ईशा देओल, ग्रीन रूम में आईं यूं नजर

મહત્વનું છે કે ઇશા દેઓલના આ શોમાં હેમામાલિની ચીફગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા.