રાજકોટમાં દિન પ્રતિદિન રોગચાળાનો ભરડો સતત વધતો જઈ રહ્યો છે… ત્યારે રાજકોટ RMCના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યને લઈને છેલ્લાં 3 દિવસથી જુદા જુદા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે… આજે પણ પણ RMCના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની કેન્ટીન તેમજ મેડિકલ કૉલેજની કેન્ટીનમા તપાસ હાથ ધરાઈ હતી.. અને 150 જેટવી અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો છે.. તો 75 જેટલી એક્સપાઈરી ડેટ વાડી નિંબુપાનીની બોટલોનો પણ નાશ કરવામાં આવ્યો છે.. અને કેન્ટીનના સંચાલકો વિરૂદ્ધ કાયદેસરના પગલા હાથધર્યા છે..
Not Set/ રાજકોટમાં દિન પ્રતિદિન રોગચાળાનો ભરડો વધ્યો
રાજકોટમાં દિન પ્રતિદિન રોગચાળાનો ભરડો સતત વધતો જઈ રહ્યો છે… ત્યારે રાજકોટ RMCના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્યને લઈને છેલ્લાં 3 દિવસથી જુદા જુદા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે… આજે પણ પણ RMCના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલની કેન્ટીન તેમજ મેડિકલ કૉલેજની કેન્ટીનમા તપાસ હાથ ધરાઈ હતી.. અને 150 જેટવી અખાદ્ય વસ્તુઓનો […]
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)