Not Set/ સેલિબ્રેશન પાર્ટીમાં શાહરૂખને આ હીરોઇનોએ કીસ કરી..પછી શું થયું તે જાણવા આ વાંચવું રહ્યું 

મુંબઈ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને રિલીઝ થયા 20 વર્ષ થઇ ચુક્યા છે. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક કરણ જોહરે મુંબઇમાં એક ભવ્ય પાર્ટી રાખી હતી.  આ પાર્ટીમાં શ્વેતા બચ્ચન, સિદ્ધાર્થ કપૂર, નેહા ધુપિયા, જહાનવી કપૂર, જયા અખ્તર, ઇશાન ખટ્ટર અને કરીના કપૂર સહિતના ઘણા મોટા કલાકારોએ આ પાર્ટીમાં હાજરી આપી હતી. https://www.instagram.com/p/Bo_9m0iHyeW/?tagged=karanjohar સોશિયલ મીડિયા પર આ પાર્ટીના […]

Trending Entertainment

મુંબઈ

શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને રિલીઝ થયા 20 વર્ષ થઇ ચુક્યા છે. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક કરણ જોહરે મુંબઇમાં એક ભવ્ય પાર્ટી રાખી હતી.

kuch kuhc hota hai karan johar debut

 આ પાર્ટીમાં શ્વેતા બચ્ચન, સિદ્ધાર્થ કપૂર, નેહા ધુપિયા, જહાનવી કપૂર, જયા અખ્તર, ઇશાન ખટ્ટર અને કરીના કપૂર સહિતના ઘણા મોટા કલાકારોએ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

https://www.instagram.com/p/Bo_9m0iHyeW/?tagged=karanjohar

shah rukh khan kajol films

સોશિયલ મીડિયા પર આ પાર્ટીના ઘણાં વીડીયો અને ફોટા ધૂમ મચાવી રહ્યાં છે અને એક વીડીયો તો વાયરલ થઇ રહ્યો છે.શાહરુખ,કાજોલ અને રાની મુખર્જી આ વીડીયોમાં એક સાથે જોવા મળી રહ્યા છે. વીડીયોમાં ત્રણેય એક સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે અને બંને અભિનેત્રીઓ શાહરુખ ખાનને કિસ કરે છે અને પછી લિપસ્ટિકના નિશાને જાતે તેમના હાથથી સાફ કરી દે છે.

rani mukerji and shah rukh khan

 

આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની બોન્ડિંગ પણ દર્શાવવામાં આવી હતી. જેને લોકો દ્વારા ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. રીયલ  લાઈફમાં આ ત્રણેય દોસ્ત છે. આ ફિલ્મ પછી કાજોલ અને શાહરૂખ એકસાથેની જોડી જામી ગઈ અને પછી બંને  સાથે મળીને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

shah rukh khan with karan johat

આપને જાણવી દઈએ કે આ મૂવી 16 ઓક્ટોબર, 1998 ના રોજ રિલીઝ થઈ હતી. તે સમયે, ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરુખ ખાનને શ્રેષ્ઠ અભિનેતા અને કાજોલ માટે શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર મળ્યો હતો. સલમાન ખાન અને રાની મુખર્જીને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું ટાઇટલ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મના 20 વર્ષ પુરા થવાની ખુશી પર આ સેલીબ્રેટીઓ પાર્ટીમાં પહોંચ્યા છે.

shah rukh khan celebrates 20 years of kuch kuch hota hai

janhvi kapoor and ishaan khatter photos

ananya pandey student of the year

neha dhupia at kuch kuch hota hai 20 years celebration

shweta bachchan at karan johar's bash