Not Set/ 20થી વધુ સિનિયર આઇપીએસની ફેરબદલી

નવરાત્રી અને મહોરમનો તહેવાર પૂરો થતાની સાથે જ મુખ્યમંત્રીએ 20થી વધુ સિનિયર આઇપીએસની ફેરબદલી કરી છે. દિવાળી પહેલા રાજયના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે…રાજ્યના ૨૦થી વધુ IPSની બદલી કરી દેવામાં આવી છે. જેમા અમદવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાની પણ બદલી કરવામાં આવી છે. અને તેમની જગ્યાએ શહેરના નવા કમિશ્નર તરીકે એ.કે.સિંઘની નિમણુંક કરવામાં […]

Gujarat

નવરાત્રી અને મહોરમનો તહેવાર પૂરો થતાની સાથે જ મુખ્યમંત્રીએ 20થી વધુ સિનિયર આઇપીએસની ફેરબદલી કરી છે. દિવાળી પહેલા રાજયના પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે…રાજ્યના ૨૦થી વધુ IPSની બદલી કરી દેવામાં આવી છે. જેમા અમદવાદના પોલીસ કમિશ્નર શિવાનંદ ઝાની પણ બદલી કરવામાં આવી છે. અને તેમની જગ્યાએ શહેરના નવા કમિશ્નર તરીકે એ.કે.સિંઘની નિમણુંક કરવામાં આવી છે …તેમજ વડોદરાના DGP સતીષકુમારની સુરતના પોલીસ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે …