Not Set/ 129મી નેહરુ જયંતિ પર આ રાજકારણીઓએ આપી જવાહરલાલ નેહરુને શ્રધ્ધાંજલિ

આજે જવાહરલાલ નેહરુનો જન્મ દિવસ છે જે બાળદિવસ તરીકે પણ ઓળખાય છે. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. આજે એમની 129મી જન્મ જયંતી છે. ભારતનાં પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલને બુધવારે એમની જન્મ જયંતિ પર અંજલિ આપવા માટે ઘણાં બધાં પોલીટીકલ પાર્ટીના નેતા શાંતિ વન પહોચી ગયાં હતા. એમનાં સ્મારક પર નેતાઓએ […]

India Politics

આજે જવાહરલાલ નેહરુનો જન્મ દિવસ છે જે બાળદિવસ તરીકે પણ ઓળખાય છે. પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો. આજે એમની 129મી જન્મ જયંતી છે.

On the 129th birth anniversary of Nehru, these politicians paid tribute to him

ભારતનાં પહેલાં પ્રધાનમંત્રી જવાહરલાલને બુધવારે એમની જન્મ જયંતિ પર અંજલિ આપવા માટે ઘણાં બધાં પોલીટીકલ પાર્ટીના નેતા શાંતિ વન પહોચી ગયાં હતા. એમનાં સ્મારક પર નેતાઓએ એમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

On the 129th birth anniversary of Nehru, these politicians paid tribute to him

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ હામીદ અન્સારી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ નેહરુને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત હાલનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નેહરુને યાદ કરતાં ટ્વીટ કર્યું હતું.