દેશની રાજધાની દિલ્લીમાં હીટ એન્ડ રન નો કેસ સામે આવ્યો છે. રવિવારે અડધી રાત્રે દ્વારકાના સેકટર ૯ માં બેકાબુ બનેલી કાર દ્વારા બે લોકોને ટક્કર મારવામાં આવી હતી. આ ટક્કરના લીધે એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું.
Delhi: One fruit vendor dead, another injured, after being hit by an over-speeding car near Ganpati Chowk in Dwarka at around 11:30 pm yesterday. The driver fled the spot along with the car pic.twitter.com/MCOMhfMeBP
— ANI (@ANI) December 3, 2018
તમને જણાવી દઈએ કે મૃતક રસ્તા પર લારી પર ફ્રુટ વેચતો હતો. આ અકસ્માત એક વ્યક્તિનું મૃત્યુ અને એક ઘાયલ થયો છે.
આ કારની ઓળખાણ તેના પાર્ટ્સ ત્યાં પડેલા હતા તેના પરથી થઇ છે. કાર મર્સીડીઝ હોવાનું બહાર આવ્યું છે. કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો.
આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
