અમદાવાદમાં આઈ.આઈ.એમ રોડ પાસે આવેલ ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં બેરામૂંગાનું નાટક કરીને ઘરમાંથી ચોરી કરતી બે મહિલાઓ cctv માં કેદ થઈ છે.એક મહિલા અને યુવતી ઘરમાંથી પાકીટ અને મોબાઈલ ચોરી કરી બહાર જતા.. વીડીયો cctv મા કેદ થયા છે. પોલીસે આ cctv ના આધારે મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.
Not Set/
બેરામૂંગાનું નાટક કરીને ઘરમાંથી ચોરી કરતી મહિલાઓ સીસીટીવી માં કેદ