Not Set/ સલમાન ખાનની બર્થ-ડે પર આવો થશે શાનદાર જશ્ન

મુંબઇ, સલમાન ખાનનાં બર્થ-ડેમાં માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ભલે હાલ તેઓ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત હોય,પરંતુ પોતાના બર્થ-ડે માટે તેમણે તૈયારીઓ કરી લીધી છે. શું તમે જાણો છો કે આ વખતે સલમાન તેમનો બર્થ-ડે ક્યાં અને કેવી રીતે સેલિબ્રિટ કરવાના છે? તો આવો તમને જણાવીએ. અહેવાલો અનુસાર, સલમાન તેમના આ ખાસ દિવસને […]

Uncategorized

મુંબઇ,

સલમાન ખાનનાં બર્થ-ડેમાં માત્ર થોડાક જ દિવસો બાકી રહ્યા છે. ભલે હાલ તેઓ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત હોય,પરંતુ પોતાના બર્થ-ડે માટે તેમણે તૈયારીઓ કરી લીધી છે. શું તમે જાણો છો કે આ વખતે સલમાન તેમનો બર્થ-ડે ક્યાં અને કેવી રીતે સેલિબ્રિટ કરવાના છે? તો આવો તમને જણાવીએ.

Related image

અહેવાલો અનુસાર, સલમાન તેમના આ ખાસ દિવસને યાદગાર બનવા માટે પરિવારજનો સાથે પનવેલ સ્થિત તેમના ફાર્મહાઉસ પર જશે. કારણ કે ક્રિસમસ પણ નજદીક છે, તેથી એ રીતે આયોજન કરવામાં આવ્યું છે કે સલમાન ફાર્મહાઉસ પર જ બર્થ-ડે સેલિબ્રિટ કરવા ઉપરાંત ક્રિસમસ પણ પણ મનવી મનાવશે.

Related image

કહેવામાં તો તે પણ છે કે સલમાન આ વખતે તેમના જન્મદિવસ પર એક ગ્રાન્ડ પાર્ટી આપવાના છે, જેમાં તેમના મિત્રો અને સંબંધીઓ ઉપરાંત ફિલ્મી હસ્તીઓ પણ સામેલ થશે અને સાથે સાથે સલમાન ફાર્મહાઉસ પર જ તેમના પરિવાર સાથે ન્યૂ યર સેલિબ્રિટી કરવાની યોજના કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સલમાન અને તેમનો પરિવાર 24 ડિસેમ્બરના રોજ પનવેલ સ્થિત ફાર્મહાઉસ પહોંચશે અને જશ્નનો પ્રારંભ થઇ જશે.

Related image

વેલ ફિલ્મની વાત કરીએ તો સલમાનની ‘ભારત’ને અલી અબ્બાસ ઝફર ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મમાં તેમના સિવાય કેટરીના કૈફ પણ નજર આવશે. આ ફિલ્મ આગામી વર્ષ ઇદ પર રિલીઝ થશે.