Not Set/ એલન મસ્કે શેર કરી ‘બાજીરાવ’ ની GIF, ટ્વીટર પર લોકો થયાં શોક

બિલિયોનર ટેકનોલોજી બિઝનેસમેન એલન મસ્ક બોલીવુડ તરફ આકર્ષાયા છે. શુક્રવારે એમણે ‘બાજીરાવ મસ્તાની’ મુવીના સ્ટાર રણવીર સિંહની એક GIF ટ્વીટર પર શેર કરી હતી જેમાં એમણે દિલનાં ઈમોજી સાથે બાજીરાવ મસ્તાની લખ્યું હતું અને આખા સોંગની યુટ્યુબની લીંક પણ શેર કરી હતી. 💛 Bajirao Mastani 💛https://t.co/XbmDpiyfOP pic.twitter.com/DZyV6S7TJZ — Elon Musk (@elonmusk) December 21, 2018 આ […]

Top Stories Trending Entertainment

બિલિયોનર ટેકનોલોજી બિઝનેસમેન એલન મસ્ક બોલીવુડ તરફ આકર્ષાયા છે. શુક્રવારે એમણે ‘બાજીરાવ મસ્તાની’ મુવીના સ્ટાર રણવીર સિંહની એક GIF ટ્વીટર પર શેર કરી હતી જેમાં એમણે દિલનાં ઈમોજી સાથે બાજીરાવ મસ્તાની લખ્યું હતું અને આખા સોંગની યુટ્યુબની લીંક પણ શેર કરી હતી.

આ GIF મલ્હારી સોંગની છે. આ ટ્વીટ બાદ લોકો એકદમ અચરજમાં પડી ગયાં હતાં કે આ થઇ શું રહ્યું છે ? આ ઘટના બાદ Eros Now પણ એક્શન મોડમાં આવી ગયું હતું અને ઘટનાનો ફાયદો ઉઠાવીને એમણે એલન મસ્કનાં ટ્વીટ સાથે બીજું ટ્વીટ કરતાં લખ્યું કે, હેય એલન મસ્ક, તમે બાજીરાવ મસ્તાની Eros Now પર જોઈ શકો છો.

આ ટ્વીટ બાદ તો લોકો એકદમ અચરજ પામ્યા હતા અને આવું કહી રહ્યાં હતા.

https://twitter.com/kushthakker777/status/1076081894188638208

એલન મસ્ક SpaceX  અને Tesla નાં સ્થાપક છે. 22 બિલિયન ડોલરનાં માલિક એલન રણવીર સિંહનાં ફેન થઇ ગયાં છે.