મુંબઇ,
ઇશા ગુપ્તા સતત તેના હોટ ફોટા દ્વારા ધૂમ મચાવતી રહે છે. સોશિઅલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે.
છેલ્લા કેટલાક દિવસોથી તે તેના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ ફોટો પોસ્ટ કરી રહી છે જેની ઝલક તમે અહીં જોઈ શકો છે.
ઇશાના પાસે કોઈ ખાસ કામ નથી. સાંભળવામાં આવ્યું છે કે તે જલ્દી જ એક વેબ સિરિઝ કરવાની છે.
અહીં જુઓ તેનો હોટ અને બોલ્ડ અંદાજ…