Not Set/ ગુગલની વિડીયો કોલિંગ એપ ‘ડ્યુઓ’ને 1 બિલિયનથી વધુ લોકોએ કરી છે ડાઉનલોડ

ગુગલ કંપનીની વિડીયો ચેટ એપ ડ્યુઓ પ્લેસ્ટોર પરથી 1 બિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઇ ચુકી છે. કંપનીએ આ વિડીયો ચેટ એપ 2016માં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ Allo સાથે લોન્ચ કરવામાં આવી હતી. ટેક વેબસાઈટ એન્ડ્રોઇડ પોલીસે જણાવ્યું હતું કે, ‘ડ્યુઓ એપએ માત્ર છ મહિના પહેલાં 500 મિલિયન ડાઉનલોડ પર પહોચી ગયું હતું અને બીજા 500 મિલિયન […]

World Tech & Auto

ગુગલ કંપનીની વિડીયો ચેટ એપ ડ્યુઓ પ્લેસ્ટોર પરથી 1 બિલિયનથી વધુ વખત ડાઉનલોડ થઇ ચુકી છે. કંપનીએ આ વિડીયો ચેટ એપ 2016માં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ Allo સાથે લોન્ચ કરવામાં આવી હતી.

ટેક વેબસાઈટ એન્ડ્રોઇડ પોલીસે જણાવ્યું હતું કે, ‘ડ્યુઓ એપએ માત્ર છ મહિના પહેલાં 500 મિલિયન ડાઉનલોડ પર પહોચી ગયું હતું અને બીજા 500 મિલિયન આટલાં સમયમાં એ ખુબ પ્રભાવશાળી છે.’

Google’s video chat app Duo has now been downloaded more than 1 billion times

વર્ષ 2018માં કંપનીએ iPad, Android Tablet, Chromebook, અને  Smart Displays ને સપોર્ટ કરતું ડ્યુઓ લોન્ચ કર્યું હતું.

Google’s video chat app Duo has now been downloaded more than 1 billion times

થોડાં સમય પહેલાં કંપનીએ જાહેર કર્યું હતું કે તેઓ એમની મેસેજિંગ એપ Allo પર માર્ચ 2019 પછીથી કામ નહી કરે, કારણકે કંપની એની એન્ડ્રોઇડ મેસેજિંગ અને વિડીયો કોલિંગ એપ ડ્યુઓને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.