નવી દિલ્લી
બુલંદ શહેરમાં ગૌ હત્યાને મામલે થયેલી હિંસાનો મુખ્ય આરોપીને યુપી પોલીસે દબોચી લીધો છે. હિંસાનો મુખ્ય આરોપી અને બજરંગ દળનો જીલ્લા સંયોજક યોગેશ રાજની પોલીસે ધરપકડ કરી છે. જો કે અત્યાર સુધી પોલીસે આ ધરપકડ મામલે કોઈ ખુલાસો નથી કર્યો.
Police arrests Yogesh Raj, the main accused in #Bulandshahr violence case pic.twitter.com/mUKBAKk25v
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2019
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ હિંસાને લઈને ૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
#Visuals: Police arrests Yogesh Raj, the main accused in #Bulandshahr violence case pic.twitter.com/AS5zQDF7hd
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 3, 2019
૩ ડીસેમ્બરના રોજ બુલંદ શહેરમાં ગૌ હત્યા મામલે પોલીસ ઇન્સ્પેકટર સુબોધસિંહ કુમાર અને એક સ્થાનિક યુવક સુમિતનું મૃત્યુ થયું હતું.
યોગેશ રાજ જે આ કેસનો મુખ્ય આરોપી છે તે ઘટના બાદ ફરાર થઇ ગયો હતો.
