Not Set/ પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ યોજી PC,નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર

રાજકોટ, પુર્વ મુખ્યમંત્રી શેકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વડાપ્રધાન નરેન્દ્રમોદી પર તીખા તેવર બતાવ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યુ કે નરેન્દ્ર મોદીએ ગરિમા જાળવી નથી અને તેને ખેડૂતોની સમર્થનમાં વાત કરી કહ્યુ કે ખેડૂતોને સહાય કરો તેની મશ્કરી ન કરો.

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

પુર્વ મુખ્યમંત્રી શેકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને વડાપ્રધાન નરેન્દ્રમોદી પર તીખા તેવર બતાવ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યુ કે નરેન્દ્ર મોદીએ ગરિમા જાળવી નથી અને તેને ખેડૂતોની સમર્થનમાં વાત કરી કહ્યુ કે ખેડૂતોને સહાય કરો તેની મશ્કરી ન કરો.