Not Set/ અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર

અમદાવાદ પૂર્વ બેઠકમાં ભારે સસ્પેન્સ બાદ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે,જેમાં ભાજપે પત્તુ ખોલતા અમરાઈવાડીના (M.L.A) H. S પટેલનું નામ જાહેર થતા સસ્પેન્સનો અંત આવ્યો છે.આ સાથેજ ભાજપે ગુજરાતના તમામ 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તો હવે કોંગ્રેસ તરફથી ગીતા પટેલ સામે પટેલ ઉમેદવાર ઉભા કરીને ભાજપે શતરંજની બાજી ગોઠવી છે. આ પહેલા […]

Top Stories

અમદાવાદ પૂર્વ બેઠકમાં ભારે સસ્પેન્સ બાદ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે,જેમાં ભાજપે પત્તુ ખોલતા અમરાઈવાડીના (M.L.A) H. S પટેલનું નામ જાહેર થતા સસ્પેન્સનો અંત આવ્યો છે.આ સાથેજ ભાજપે ગુજરાતના તમામ 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તો હવે કોંગ્રેસ તરફથી ગીતા પટેલ સામે પટેલ ઉમેદવાર ઉભા કરીને ભાજપે શતરંજની બાજી ગોઠવી છે.

આ પહેલા ગઈકાલે C.K પટેલ, જગદીશ પટેલ અને વાડીલાલ પટેલને ટિકિટ આપવાની અટકળો સેવાઈ રહી હતી પરંતુ અમરાઈવાડી ના M.L.A ને મેદાનમાં ઉતારીને સૌને દર વખતની જેમ સરપ્રાઈઝ આપી છે હવે આગામી સમય માં જોવું એ રહ્યું કે H. S પટેલ VS ગીતા પટેલ માં બાજી કોણ મારે છે?