કેરળ,
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે.કોંગ્રેસ અધ્ક્ષય રાહુલ ગાંધી એ આજે કેરળના વાયનાડ બેઠક પરથી ફોર્મ ભર્યું છે.
રાહુલ ગાંધીએ વાયનાડમાં શરૂ કર્યો રોડ શો….
રોડ શો દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત હાથ હલાવીને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. રાહુલ અને પ્રિયંકાએ સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવ્યો.
Kerala: Congress President Rahul Gandhi holds a roadshow in Wayanad after filing nomination. Priyanka Gandhi Vadra and Ramesh Chennithala also present pic.twitter.com/kAW08X22u0
— ANI (@ANI) April 4, 2019
#WATCH Congress President Rahul Gandhi holds a roadshow in Wayanad after filing nomination. Priyanka Gandhi Vadra and Ramesh Chennithala also present. #Kerala pic.twitter.com/lVxKhDxGrZ
— ANI (@ANI) April 4, 2019
Kerala: Congress President Rahul Gandhi files nomination from Wayanad parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/abn2g9ahQE
— ANI (@ANI) April 4, 2019
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યુ.રાહુલ ગાંધીએ બે બેઠક પરથી ચૂંટણી લડવાના છે.ઉતરપ્રદેશના અમેઠી અને કેરળના વાયનાડ બેઠક પરથી ચૂ્ંટણી લડશે.
રાહુલ ગાંધીના સમર્થકો અને મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અહીંયા હાજર રહ્યા હતા.પોલીસનો પણ ચુસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો હતો.રાહુલ ગાંધી ફોમ ભરવા માટે દિલ્હીથી કેરળ ખાતે હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ બન્ને બેઠક પરથી રાહુલ ગાંધીની જીત થશે કે હાર તે જોવાનું રહેશે.
વાયનાડમાં આજે રોડ શો કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી,નામાંકન માટે મોટાભાગના કોંગ્રેસ કાર્યકરો છે હાજર.
