Not Set/ રાજ્યમાં ફરી એકવાર ગરમી પારો વધ્યો, અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન

અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રભુત્વ ફરી એકવાર વધવા લાગ્યું છે.અમદાવાદમાં ગઇકાલે 39.6 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.જ્યારે સુરેન્દ્રનગર સૌથી વધુ 40.3 ડિગ્રીમાં શેકાયું હતુ્ં.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી જાહેર કરી દીધી છે.જેથી લોકોને હજુ વઘારે પ્રમાણમાં ગરમી સહન કરવી પડશે.

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રભુત્વ ફરી એકવાર વધવા લાગ્યું છે.અમદાવાદમાં ગઇકાલે 39.6 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.જ્યારે સુરેન્દ્રનગર સૌથી વધુ 40.3 ડિગ્રીમાં શેકાયું હતુ્ં.હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી જાહેર કરી દીધી છે.જેથી લોકોને હજુ વઘારે પ્રમાણમાં ગરમી સહન કરવી પડશે.