Not Set/ જીયો સ્પા ગ્લોબલ સ્પા ઇન્ડિયા એવોર્ડ ઇવેન્ટમાં બોલીવુડ સ્ટાર્સ જોવા મળ્યા આ અંદાજમાં…

મુંબઇ, મુંબઇમાં યોજાયેલ જીયો સ્પા ગ્લોબલ સ્પા ઇન્ડિયા એવોર્ડ ઇવેન્ટમાં ઘણા બોલીવુડ સ્ટાર્સે ભાગ લીધો અને રેડ કાર્પેટ પર બતાવ્યા જલવા. દર વર્ષે આ એવોર્ડ શો સેલેબ્સના ફેશન સ્ટેટસને લઈને ખાસ ચર્ચામાં રહે છે. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી સેલ્ફી લેતા પણ દેખાયા. ઇવેન્ટ દરમિયાન શાહિદ કપૂર મીડિયાને પોઝ આપતા જોવા મળ્યા. એવોર્ડ શોના મોકા પર […]

Entertainment

મુંબઇ,

મુંબઇમાં યોજાયેલ જીયો સ્પા ગ્લોબલ સ્પા ઇન્ડિયા એવોર્ડ ઇવેન્ટમાં ઘણા બોલીવુડ સ્ટાર્સે ભાગ લીધો અને રેડ કાર્પેટ પર બતાવ્યા જલવા. દર વર્ષે આ એવોર્ડ શો સેલેબ્સના ફેશન સ્ટેટસને લઈને ખાસ ચર્ચામાં રહે છે. આ દરમિયાન બોલીવુડ અભિનેત્રી સેલ્ફી લેતા પણ દેખાયા.

ઇવેન્ટ દરમિયાન શાહિદ કપૂર મીડિયાને પોઝ આપતા જોવા મળ્યા.

એવોર્ડ શોના મોકા પર બોલીવુડ અભિનેત્રી રેખા અને અદિતિ રાવ હૈદરી પણ કાંઈ આ રીતે મળ્યા જોવા.

મીડિયાથી રૂબરૂ થતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી.

ખુબ જ સુંદર જોવા મળી કૃતિ સેનન

અભિનેત્રી રવીના રવીના ટંડન

સોફિયા ચૌધરી

યામી ગૌતમ

અભિનેત્રી રેખા