Not Set/ લોકસભા ચુંટણી 2019 : બોલિવુડનાં આ સેલિબ્રિટીઓએ કર્યુ મતદાન

નવી દિલ્હી , લોકસભા ચુંટણીનાં ચોથા ચરણનું મતદાન શરૂ થઇ ગયુ છે ત્યારે લોકશાહીનાં સૌથી મોટા પર્વની ઉજવણીમાં બોલિવુડનાં સેલિબ્રિટીઓ પણ પૂરજોશ સાથે મતદાન કરતા જોવા મળી રહ્યા છે. મુંબઇની 6 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યુ છે. સવારથી જ ઘણા ફિલ્મી કલાકોર મતદાન કરવા ઘરની બહાર નિકળી રહ્યા છે. અભિનેત્રી માધુરી દિક્ષીત થી લઇને […]

Top Stories Entertainment

નવી દિલ્હી ,

લોકસભા ચુંટણીનાં ચોથા ચરણનું મતદાન શરૂ થઇ ગયુ છે ત્યારે લોકશાહીનાં સૌથી મોટા પર્વની ઉજવણીમાં બોલિવુડનાં સેલિબ્રિટીઓ પણ પૂરજોશ સાથે મતદાન કરતા જોવા મળી રહ્યા છે.

મુંબઇની 6 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યુ છે. સવારથી જ ઘણા ફિલ્મી કલાકોર મતદાન કરવા ઘરની બહાર નિકળી રહ્યા છે. અભિનેત્રી માધુરી દિક્ષીત થી લઇને પ્રિયંકા ચોપરા, પરેશ રાવલ મતદાન કરવા પહોચ્યા હતા.

મુંબઇમાં માધુરી દિક્ષીતે કર્યુ મતદાન

પ્રિયંકા ચોપરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા આ ક્ષણને મહત્વપૂર્ણ બતાવી હતી. તેણે દરેક મત એક અવાજ છે જે ગણાય છે.

બોલિવુડ સ્ટાર રેખાએ પણ મતદાન કર્યુ.

પરેશ રાવલે તેની પત્નિ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

ભોજપુરી સ્ટાર રવિ કિશને  મતદાન કર્યુ.

કોંગ્રેસમાં જોડાયેલ ઉર્મિલા માંતોડકરે પણ મતદાન કર્યુ.

આમિર ખાને તેન પત્નિ કિરન સાથે મતદાન કર્યુ.