Not Set/ દેશમાં સર્વશ્રેષ્ઠ મંત્રી તરીકે પ્રદિપસિંહ જાડેજાની સર્વે બાદ કરાઇ પસંદગી

દેશની જાણીતી સર્વે કરતી સંસ્થાઓ દ્વારા દેશભરમાં મંત્રી અને મંત્રીઓની કામગીરની સમિક્ષા કરતો સર્વે કરવામા આવ્યો હતો. ફેમ ઇન્ડિયા  મેગેઝીન અને એશિયા પોસ્ટ દ્વારા કરવામા આવેલા સર્વેમાં ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દેશભરમાં સર્વશ્રેષ્ઠ મંત્રી તરીકે ઉભરી આવ્યા છે. આપને જાણાવી દઇએ કે  સર્વે ફેમ ઇન્ડિયા  મેગેઝીન અને એશિયા પોસ્ટ દ્વારા દેશભરનાં તમામ રાજ્યોમાં મંત્રી […]

Top Stories Ahmedabad Gujarat

દેશની જાણીતી સર્વે કરતી સંસ્થાઓ દ્વારા દેશભરમાં મંત્રી અને મંત્રીઓની કામગીરની સમિક્ષા કરતો સર્વે કરવામા આવ્યો હતો. ફેમ ઇન્ડિયા  મેગેઝીન અને એશિયા પોસ્ટ દ્વારા કરવામા આવેલા સર્વેમાં ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દેશભરમાં સર્વશ્રેષ્ઠ મંત્રી તરીકે ઉભરી આવ્યા છે. આપને જાણાવી દઇએ કે  સર્વે ફેમ ઇન્ડિયા  મેગેઝીન અને એશિયા પોસ્ટ દ્વારા દેશભરનાં તમામ રાજ્યોમાં મંત્રી અને તેની કામગીરીની સમિક્ષા કરતો સર્વે કરવામા આવ્યો હતો. સર્વેમાં પ્રથમથી જ નક્કી કરવામા આવેલા ક્રાઇટેરીયા એચીવ કરવામા પ્રદિપસિંહ પ્રથમ ક્રમ પર રહ્યા છે. પ્રદિપસિંહની આ ઉપલ્બધીને કારણે આ માધ્યમો દ્વારા પ્રદિપસિંહ જાડેજાને દેશભરમાં સર્વશ્રેષ્ઠ મંત્રી જાહેર કરવામાં આવ્યા છે.

પ્રદિપસિંહ જાડેજાને સર્વે બાદ દેશનાં સર્વશ્રેષ્ઠ મંત્રી જાહેર કરવાનાં આહેવાલ બાદ લોકો દ્વારા અભિનંદનનો વરસાદ કરવામા આવતા અભિનંદનનું ઘોળાપૂર આવ્યું હોવા જેવી પ્રતિતિ થઇ રહી છે. ચારે તરફથી લોકો, કાર્યકરો અને વિપક્ષનાં ઘણા લોકો દ્વારા પણ પ્રદિપસિંહને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.