Not Set/ ઘરે ઝટપટ બનાવો ઈંસ્ટેટ મસાલા ઈડલી

સામગ્રી સોજી(રવા) (ત્રણ કપ) તેલ -ત્રણ ચમચી લાલ મરચા બે લીમડો રાઈ દહીં-1 કપ મીઠું કોથમીર બનાવવાની રીત સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં  એમાં લાલ મરચાં, લીમડો અને રાઈ નાખી ફ્રાઈ કરો. એ થઇ જાય પછી એમાં સોજી (રવા) નાખી ધીમા તાપે રાંધો. ત્યાર પછી કોથમીર નાખી તાપ બંદ કરી દો. […]

Uncategorized

સામગ્રી

સોજી(રવા) (ત્રણ કપ)

તેલ -ત્રણ ચમચી

લાલ મરચા બે

લીમડો

રાઈ

દહીં-1 કપ

મીઠું

કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં  એમાં લાલ મરચાં, લીમડો અને રાઈ નાખી ફ્રાઈ કરો. એ થઇ જાય પછી એમાં સોજી (રવા) નાખી ધીમા તાપે રાંધો.

ત્યાર પછી કોથમીર નાખી તાપ બંદ કરી દો. અને એને ઠંડા થવા દો.

જ્યારે આ ખીરું ઠંડુ થઈ જાય , ત્યારે એમાં દહી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં મીઠું (સ્વાદ અનુસાર) નાખી દસ મિનિટ રહેવા દો.

દસ મિનિટ પછી એને મીઠું અને ફ્રુટ સાલ્ટ નાખી ઈડલીના સંચામાં નાખી ભાપમાં રાધી લો પછી લીલા ચટણી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન