અરવલ્લી,
અરવલ્લીના ધનસુરાના બુટાલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે એકને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર કાર, બાઇક અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.આ ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર બન્ને લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
