સુરત,
સુરતમાં એક પત્નીએ તેના પત્ની પર લાફાનો વરસાદ વરસાવ્યો છે. જણાવીએ કે સુરતમાં આવેલા ડિંડોલી વિસ્તારમાં રહેતા એક યુવકે તેની પહેલી પત્ની અને સાથે બે બાળકોને તરછોડી બીજા લગ્ન કર્યા. જો કે પૂર્વ પતિએ બીજા લગ્ન કર્યા હોવાની જાણ થતાં જ પત્ની તેના પતિના ઘરે પહોંચી ગઈ હતી.
આપને જણાવીએ કે પતિને જોતા જ પત્ની જાણે કે માતા રણચંડીનું સ્વરૂપ ઘારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું હતું. રણચંડી બનેલી પત્નીએ તેના પતિ અને બીજી પત્ની પર લાફાનો વરસાદ વરસાવ્યો હતો.
રોષે ભરાયેલી પત્નીએ તેના પૂર્વ પતિને ઉપરાછાપરી લાફા ઝીંકી દીધા અને બાકી રહેતું હોય તેમ બીજી પત્નીને પણ એક-બે લાફા મારી લીધા હતા. રણચંડી બનેલી પત્ની આ વીડિયો એચએએલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
