સાઉદી અરેબિયાની મશાલ અલ-જલઉદ નામની 33 વર્ષીય મહિલા, જે બુરખા વિના સાઉદી ની આરેબિયાની ગલીઓમાં ફરતા ફોટા વાઇરલ થઈ રહ્યા છે. તે ફોટામાં પાશ્ચાત્ય કપડા, સફેદ ટ્રાઉઝર અને નારંગી રંગની જેકેટમાં મોલની બહાર ફરતી જોવા મળી હતી. ટોળાએ તેની સામે જોયું પણ જલઉદ ત્યાંથી બિન્દાસ શૈલીમાં પસાર થઈ ગઈ હતી.
Defiant #Saudi woman Mashael al-Jaloud stunned onlookers on the streets of Riyadh by walking around without wearing the abaya.
“There are no clear laws, no protection. I might be at risk, might be subjected to assault from religious fanatics because I am without an abaya.” pic.twitter.com/6KzlG9g34U
— Kumail Soomro (@kumailsoomro) September 13, 2019
સાઉદી અરેબિયાની નોન-બુરખાની તસવીરો ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં, સ્ત્રી બિના બુરખાએ (મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવેલા માથાથી પગ સુધીના સંપૂર્ણ લંબાઈના કપડા) વગર દેખાય છે.
મબેલ અલ-જલઉદ નામની 33 વર્ષીય મહિલા, જે બુરખા વિના મોલ ની બહાર ફરતી જોવા મળી હતી. , તે મોલની બહાર પશ્ચિમી ડ્રેસ, સફેદ ટ્રાઉઝર અને નારંગી જેકેટ માં ચાલતી જોવા મળી હતી.
https://twitter.com/EHathloul/status/1172083153550401537
માત્ર મશાલ-અલ-જલઉદ જ નહીં, પણ 25 વર્ષિય સમાજસેવક મનાહેલ અલ-ઓતાબી, પણ બુરખા વિના જ પશ્ચિમના કપડાની સફેદ ટી-શર્ટ અને ડેનિમ ડાંગરી સાથે ફરતી જોવામલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
