વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 69 મો જન્મદિવસ છે. ત્યારે આ વિશેષ પ્રસંગે વડા પ્રધાન મોદીને અમિતા શાહ, સોનિયા ગાંધી, મમતા બેનર્જી જેવા ઘણા નેતાઓએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરી પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા.
हर भारतीय के जीवन को सुगम बनाने के लिए आपका परिश्रम व संकल्प भाव हमारे लिए एक प्रेरणास्त्रोत है।
एक जनप्रतिनिधि, एक कार्यकर्ता और एक देशवासी के रूप में आपके साथ राष्ट्रीय पुनर्निर्माण में भागीदार बनना सौभाग्य की बात है। ईश्वर से आपके स्वस्थ जीवन व दीर्घायु की कामना करता हूँ।
— Amit Shah (@AmitShah) September 17, 2019
સોનિયા ગાંધીએ પીએમ મોદીને ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન
યુપીએ અધ્યક્ષ અને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી હતી.
Congress President Smt Sonia Gandhi has extended her greetings to Prime Minister, Shri Narendra Modi on his Birthday.
She wished him a healthy, happy and long life.— Congress (@INCIndia) September 17, 2019
મમતા બેનર્જીએ ટ્વિટ પાઠવી શુભેચ્છા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટ કરીને પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા.
Birthday greetings to Prime Minister @narendramodi ji
প্রধানমন্ত্রী নরেন্দ্র মোদিজী কে জন্মদিনের শুভেচ্ছা
— Mamata Banerjee (@MamataOfficial) September 17, 2019
પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભાજપ દ્વારા એક વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે.
अपने जीवन का पल-पल और शरीर का कण-कण निस्वार्थ भाव से राष्ट्र की सेवा में लगा देने वाले प्रधानसेवक श्री नरेन्द्र मोदी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। #HappyBdayPMModi pic.twitter.com/vd5PCMoi7m
— BJP (@BJP4India) September 17, 2019
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પીએમ મોદીના જન્મદિવસ પર ટ્વિટ] કરી લખ્યું, ‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વથી ભારતને ગૌરવની નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે પ્રાર્થના કરું છું. ‘
Greetings and warm wishes to PM Shri @narendramodi on his birthday. He has been instrumental in building and strengthening India’s position in the comity of nations. His visionary leadership has helped India in scaling new heights of glory. I pray for his good health & long life.
— Rajnath Singh (@rajnathsingh) September 16, 2019
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા.
Happy birthday to Hon'ble PM Shri @narendramodi ji. We wish him a long and healthy life.
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 17, 2019
યુપીના સીએમ યોગી આદિત્યનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
राष्ट्र सेवा में सर्वस्व समर्पित कर 'एक भारत-श्रेष्ठ भारत' के दिव्य ध्येय की ओर एक तपस्वी की भांति चलकर माँ भारती को गर्व की अनुभूति करवाने वाले यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को उनके जन्मदिवस पर मेरी और प्रदेशवासियों की ओर से कोटि-कोटि शुभकामनाएं।#HappyBdayPMModi
— Yogi Adityanath (@myogiadityanath) September 17, 2019
ભાજપના કાર્યકારી પ્રમુખ જે.પી.નડ્ડાએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
राष्ट्र सेवा को समर्पित, कर्मयोगी देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। #HappyBdayPMModi pic.twitter.com/4jx6tMTsDf
— Jagat Prakash Nadda (@JPNadda) September 17, 2019
