Not Set/ તમિલનાડુ: ISISના શંકાસ્પદ સ્થળો પર NIAના દરોડા,એકની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની પાંચ સભ્યોની ટીમ તમિલનાડુના એક સ્થળે દરોડા પાડી રહી છે. આઈએસઆઈએસ મોડ્યુલ કેસમાં એનઆઈએ એસારુલ્લા જૂથ સાથે સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. એનઆઈએ દ્વારા તિરુનેલવેલી જિલ્લાના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. Tamil Nadu: NIA is questioning a person belonging to Asarullah group, in connection with ISIS module case. […]

India

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની પાંચ સભ્યોની ટીમ તમિલનાડુના એક સ્થળે દરોડા પાડી રહી છે. આઈએસઆઈએસ મોડ્યુલ કેસમાં એનઆઈએ એસારુલ્લા જૂથ સાથે સંબંધિત વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. એનઆઈએ દ્વારા તિરુનેલવેલી જિલ્લાના બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.