Not Set/ શિવસેનાએ શું આપી BJP ને ધમકી ?

ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા રાજનૈતિક ખેંચતાણ હવે કોઈ પણ નિર્ણય પર પહોંચી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ વાતનું એલાન કર્યુંં છે. સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. પોતાના પોસ્ટમાં તેમણે બીજેપીને લઈને ગુસ્સો જાહેર કર્યો હતો. આ સાથે સંજય રાઉતે જણાવ્યું હતું કે […]

India

ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા રાજનૈતિક ખેંચતાણ હવે કોઈ પણ નિર્ણય પર પહોંચી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ વાતનું એલાન કર્યુંં છે. સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. પોતાના પોસ્ટમાં તેમણે બીજેપીને લઈને ગુસ્સો જાહેર કર્યો હતો. આ સાથે સંજય રાઉતે જણાવ્યું હતું કે પાર્ટી આ દિશામાંં જલ્દી અંતિમ નિર્ણય લેશે.