મેષ (અ,લ,ઈ)

- થોડો ધનવ્યય વધુ થશે
- જમીન-મકાન દ્વારા આવક થાય
- મન પ્રફુલ્લિત રહેશે
- ચામડીની બિમારીથી સાચવવું
- પરિવર્તનનો સમય છે
વૃષભ (બ,વ,ઉ) –

- પ્રેમ સંબંધો પાંગરે
- પ્રિયપાત્ર મળી શકે છે
- પરિવારમાં મતભેદ સર્જાય
- ધર્મભાવના જાગ્રત થાય
- ભગવાન પ્રતિ શ્રદ્ધા જાગશે
મિથુન (ક,છ,ઘ) –

- ભાષામાં સંયમ રાખવો
- માર્કેટીંગની ભાષા બોલાશે
- મન વધુ ચગડોળે ચઢે
- લોન સંબંધી કાર્યો થશે
- નોકરી, કમિશનના કાર્યોમાં લાભ
કર્ક (ડ,હ) –

- પરદેશનું સ્થળાંતર બતાવે છે
- લાભ સ્થાન વધુ મજબૂત બને
- મકાન-વાહનમાં પરિવર્તન થાય
- ફિલ્મીગીતો સાંભળવા ગમે
- પ્રેમી પંખીડા બનવાનું મન થાય
સિંહ (મ,ટ) –

- વેપારમાં થોડી નરમાશ
- માલનો ભરાવો ન કરવો
- ઘરમાં સુખ વર્તાય
- માતા સાથે આનંદ
- ટૂંકી મુસાફરીના યોગ છે
કન્યા (પ,ઠ,ણ) –

- મિત્રો સાથે હરવા-ફરવાનું થાય
- નાના ભાઈ બહેન સાથે સામીપ્ય વધે
- પિતા સાથે મતભેદ રહે
- વેપારમાં સાવધાન રહેવું
- જીદ્દી વલણનો ત્યાગ કરજો
તુલા (ર,ત) –

- પિતા તરફથી ધનલાભ
- છૂપું ધન મળી શકે
- પરિવારમાં આનંદ રહે
- જીવનસાથી સાથે મનમેળ
- થોડી દલીલબાજી રહેશે
વૃશ્ચિક (ન,ય) –

- પરદેશથી ભાગ્ય ઉજળું બને
- પરદેશ જવાની શક્યતા વધે
- ફરવા જવાની તક મળે
- લગ્નવાંછુ માટે શુભ સમય
- મનગમતું પાત્ર મળી શકે છે
ધન (ભ,ધ,ફ,ઢ) –

- વધુ અભ્યાસ માટે સાનુકૂળતા
- ધર્મચિંતકો માટે ઉત્તમ દિવસ
- સેવાભાવના વધશે
- આવેશ ઉપર કાબૂ રાખવો
- લેખન સાથે જોડાયેલાને લાભ
મકર (ખ,જ) –

- નવા ઘર સંબંધી કાર્યો થાય
- સંતાન સંબંધી શુભકાર્યો થાય
- જીવનસાથી વધુ મજબૂત બને
- પ્રગતિના સમાચાર મળે
- વેપારમાં લાભ થાય
કુંભ (ગ,શ,સ,ષ) –

- ભાગ્યવૃદ્ધિ થશે
- વેપારમાં ફાયદો
- નોકરીમાં પ્રમોશન થાય
- યશ મળશે
- અટક્યા કાર્ય આગળ વધે
મિન (દ,ચ,ઝ,થ) –

- પ્રવાસના યોગ છે
- સંતાન સંબંધી કાર્યોને વેગ મળે
- અચાનક પ્રવાસ ગોઠવાય
- માતા સંબંધી આરોગ્ય જાળવવું
- હાડકાની બિમારીથી સાચવવું
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
