Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ સબરીમાલા ચુકાદો : મહિલાઓના પ્રવેશ અંગેની રિવ્યૂ પિટિશનમાં 2 જજ અસહમત થતા મામલો લાર્જર બેન્ચને સોંપાયો

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસને મોટી બંધારણની બેંચને સોંપવાનો ચુકાદો આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ સબરીમાલા કેસ પર દાખલ કરેલી સમીક્ષા અરજીને સ્થગિત રાખી છે. ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ માત્ર સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશને લગતો નથી, પરંતુ મસ્જિદો-દરગાહોમાં મુસ્લિમ મહિલાઓનાં પ્રવેશની માંગ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. પરંપરા બંધારણીય […]

November 14, 2019November 14, 2019hardik shah
Top Stories India

સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસને મોટી બંધારણની બેંચને સોંપવાનો ચુકાદો આપ્યો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ સબરીમાલા કેસ પર દાખલ કરેલી સમીક્ષા અરજીને સ્થગિત રાખી છે. ચુકાદો વાંચતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ માત્ર સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશને લગતો નથી, પરંતુ મસ્જિદો-દરગાહોમાં મુસ્લિમ મહિલાઓનાં પ્રવેશની માંગ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. પરંપરા બંધારણીય નીતિશાસ્ત્રથી ઉપર ન હોઈ શકે. આ મામલો વધુ વિચારણા કરવા માટે મોટી બંધારણની બેંચને આપવો જોઇએ.

મળતી માહિતી મુજબ, 3:2 ની બહુમતી સાથે, આ મામલો વધુ વિચારણા માટે મોટી બેંચને મોકલવામાં આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે સબરીમાલા સિવાય નવી મોટી બેંચ મુસ્લિમ મહિલાઓની મસ્જિદમાં પ્રવેશ, પારસી મંદિરમાં પારસી મહિલા પ્રવેશ અને દાઉદી બરોહ સમુદાયમાં ખતના જેવી પરંપરાઓ પર પણ વિચાર કરશે.

Supreme Court, by a majority of 3:2, has referred the review petitions to a larger constitution bench. Justice Rohinton Fali Nariman and Justice DY Chandrachud gave dissent judgement. #Sabarimala https://t.co/xBcxf6bFeV

— ANI (@ANI) November 14, 2019

મળતી માહિતી મુજબ, ન્યાયાધીશ નરીમન કેસને વિચારણા માટે મોટી બેંચમાં મોકલવાનાં વિરોધમાં હતા. જસ્ટિસ નરીમને કહ્યું, એકવાર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે પછી તે બધાને લાગુ પડે છે અને માન્ય છે. જો નિર્ણયનો અમલ થતો નથી, તો તેને રોકવા માટેના પ્રયત્નો જોરશોરથી ચલાવવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

મુંબઈ/ હવે હારવાની અને ડરવાની છે મનાઇ : સંજય રાઉત
અમદાવાદ/ રોગચાળાની રોકથામ, સાયન્સ સિટી અને દુરદર્શન કેન્દ્રમાં મળ્યા મચ્છરોના બ્રીડીંગ

More Posts

બદલી/ રાજ્યનાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર, મોટી સંખ્યામાં IAS ઓફિસરોની કરાઇ બદલી

June 19, 2021June 20, 2021hardik shah

મુલાકાત/ PM મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું ,ભારતીય તમારા વિજ્યનનું સન્માન કરવા માંગે છે

September 24, 2021garima rao
Gujarat Education Budget 2026-27

Gujarat News/ ગુજરાત શિક્ષણ વિભાગનું ₹63,184 કરોડનું ઐતિહાસિક બજેટ પસાર, 1141 વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી

March 14, 2026Kinjal Pradipkumar Patel

Breaking News/ ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 947 કરોડનુ રાહત પેકેજ

October 20, 2025October 20, 2025Maya Sindhav

us news/ યુએસ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યો, ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા;જાણો બધું

August 30, 2025August 30, 2025Panara Mansi

Not Set/ મહારાષ્ટ્ર/ ધૂલે જિલ્લામાં નદીમાં પડી પિકઅપ વાન, 7 લોકોનાં મોત, 24 ઘાયલ

November 30, 2019Maya Sindhav
india

india news/ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીમાં ભારતનો મોટો વધારો, જામનગર-વાડીનાર રિફાઇનરીઓ બની કેન્દ્રબિંદુ

June 14, 2026June 14, 2026Reena Mamnani

Vadodara News/ ઐતિહાસિક સયાજીરાવ ગાયકવાડ વિસ્તારના નાગરિકો કરી રહ્યા છે મજબૂરીમાં હિજરત

June 1, 2025Komal Patel

ચૂંટણી/ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આગામી વિધાનસભાની ચૂંટણી અયોધ્યાથી લડી શકે છે?

July 25, 2021garima rao

Not Set/ કર્ણાટક સરકાર: આ પાંચ રાજ્યોમાંથી આવતા વિમાનો, ટ્રેનો અને વાહનો પર પ્રતિબંધ મુક્યો…

May 28, 2020Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy